View Hymn (Bhajan)

Sr No. 278 | Date: 23-Jul-19931993-07-23ખુલતા દ્વાર, એક પ્રકાશનું કિરણ અંદર આવ્યુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khulata-dvara-kirana-eka-prakashanum-avyum-andaraખુલતા દ્વાર, એક પ્રકાશનું કિરણ અંદર આવ્યું

   ને લાગ્યું કે તમે આવી ગયા

ઘેરાયો જ્યાં સૂર્ય વાદળોથી, પડયો પડછાયો

   ને લાગ્યું કે તમે આવી ગયા

હવાના એક ઝોકાએ દસ્તક દીધા દરવાજા પર

   ને લાગ્યું કે તમે આવી ગયા

કલબલ કરતા પક્ષીઓ ઊડયા જ્યાં એક સાથ

   ને લાગ્યું કે તમે આવી ગયા

આવતા-જતા લોકોની સાંભળી પગની આહટ

   ને લાગ્યું કે તમે આવી ગયા

ફેલાઈ ગઈ જ્યાં તમારી સુગંધ આસપાસ

   ને લાગ્યું કે તમે આવી ગયા

કરતા ઇંતઝાર ઘેરાઈ ગઈ આંખ મારી તો જ્યાં

   આવ્યું સપનું ને લાગ્યું કે તમે આવી ગયા

ખુલતા દ્વાર, એક પ્રકાશનું કિરણ અંદર આવ્યું
Khulata dvara, eka prakashanum kirana andara avyum

View Original
Increase Font Decrease Font

 
ખુલતા દ્વાર, એક પ્રકાશનું કિરણ અંદર આવ્યું

   ને લાગ્યું કે તમે આવી ગયા

ઘેરાયો જ્યાં સૂર્ય વાદળોથી, પડયો પડછાયો

   ને લાગ્યું કે તમે આવી ગયા

હવાના એક ઝોકાએ દસ્તક દીધા દરવાજા પર

   ને લાગ્યું કે તમે આવી ગયા

કલબલ કરતા પક્ષીઓ ઊડયા જ્યાં એક સાથ

   ને લાગ્યું કે તમે આવી ગયા

આવતા-જતા લોકોની સાંભળી પગની આહટ

   ને લાગ્યું કે તમે આવી ગયા

ફેલાઈ ગઈ જ્યાં તમારી સુગંધ આસપાસ

   ને લાગ્યું કે તમે આવી ગયા

કરતા ઇંતઝાર ઘેરાઈ ગઈ આંખ મારી તો જ્યાં

   આવ્યું સપનું ને લાગ્યું કે તમે આવી ગયા



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


khulatā dvāra, ēka prakāśanuṁ kiraṇa aṁdara āvyuṁ

nē lāgyuṁ kē tamē āvī gayā

ghērāyō jyāṁ sūrya vādalōthī, paḍayō paḍachāyō

nē lāgyuṁ kē tamē āvī gayā

havānā ēka jhōkāē dastaka dīdhā daravājā para

nē lāgyuṁ kē tamē āvī gayā

kalabala karatā pakṣīō ūḍayā jyāṁ ēka sātha

nē lāgyuṁ kē tamē āvī gayā

āvatā-jatā lōkōnī sāṁbhalī paganī āhaṭa

nē lāgyuṁ kē tamē āvī gayā

phēlāī gaī jyāṁ tamārī sugaṁdha āsapāsa

nē lāgyuṁ kē tamē āvī gayā

karatā iṁtajhāra ghērāī gaī āṁkha mārī tō jyāṁ

āvyuṁ sapanuṁ nē lāgyuṁ kē tamē āvī gayā