En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 277 | Date: 20-Jul-1993
1993-07-20
1993-07-20
વસાવી ના શકું પ્રભુ તને હું તો હૈયે મારા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vasavi-na-shakum-prabhu-tane-hum-to-haiye-mara
વસાવી ના શકું પ્રભુ તને હું તો હૈયે મારા
ના વસી શકું પ્રભુ હું હૈયે તારા
ના જાણી શકું હું તને રે જ્યાં
વસી કેમ શકું તારા હૈયામાં તો ત્યાં?
જીવનમાં મારા ના પ્રેમ, પ્યાર હું તો ચાહું
પ્રભુ, જમાવવા તો તારા પર વર્ચસ્વ ચાહું
ભૂલી જાઉં મારા સ્વાર્થને એક પળ, એથી વધારે ભૂલી ના શકું
કહું હું તને તારા વગર રહી ના શકું
આવે હૈયે જ્યાં દુઃખદર્દ, દિલ કરે પોકાર મારો
તારા વગર એક ક્ષણ હું સહી ના શકું
વસાવી ના શકું પ્રભુ તને હું તો હૈયે મારા
Vasavi na shakum prabhu tane hum to haiye mara
View Original
વસાવી ના શકું પ્રભુ તને હું તો હૈયે મારા
ના વસી શકું પ્રભુ હું હૈયે તારા
ના જાણી શકું હું તને રે જ્યાં
વસી કેમ શકું તારા હૈયામાં તો ત્યાં?
જીવનમાં મારા ના પ્રેમ, પ્યાર હું તો ચાહું
પ્રભુ, જમાવવા તો તારા પર વર્ચસ્વ ચાહું
ભૂલી જાઉં મારા સ્વાર્થને એક પળ, એથી વધારે ભૂલી ના શકું
કહું હું તને તારા વગર રહી ના શકું
આવે હૈયે જ્યાં દુઃખદર્દ, દિલ કરે પોકાર મારો
તારા વગર એક ક્ષણ હું સહી ના શકું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
vasāvī nā śakuṁ prabhu tanē huṁ tō haiyē mārā
nā vasī śakuṁ prabhu huṁ haiyē tārā
nā jāṇī śakuṁ huṁ tanē rē jyāṁ
vasī kēma śakuṁ tārā haiyāmāṁ tō tyāṁ?
jīvanamāṁ mārā nā prēma, pyāra huṁ tō cāhuṁ
prabhu, jamāvavā tō tārā para varcasva cāhuṁ
bhūlī jāuṁ mārā svārthanē ēka pala, ēthī vadhārē bhūlī nā śakuṁ
kahuṁ huṁ tanē tārā vagara rahī nā śakuṁ
āvē haiyē jyāṁ duḥkhadarda, dila karē pōkāra mārō
tārā vagara ēka kṣaṇa huṁ sahī nā śakuṁ
Previous Bhajan
રમાડવું હોય તેમ રમાડજે પ્રભુ
Next Bhajan
ખુલતા દ્વાર, એક પ્રકાશનું કિરણ અંદર આવ્યું
Previous Gujarati Bhajan
રમાડવું હોય તેમ રમાડજે પ્રભુ
Next Gujarati Bhajan
ખુલતા દ્વાર, એક પ્રકાશનું કિરણ અંદર આવ્યું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up