View Hymn (Bhajan)

Sr No. 219 | Date: 25-Jun-19931993-06-25કોઈ આવતો જાય, કોઈ જોતો જાય, તો કોઈ મેદાન છોડી ચાલ્યો જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koi-avato-jaya-koi-joto-jaya-to-koi-medana-chhodi-chalyo-jayaકોઈ આવતો જાય, કોઈ જોતો જાય, તો કોઈ મેદાન છોડી ચાલ્યો જાય

પણ ખેલ તો ખેલાતો જાય, જગતની રમત તો રમાતી જાય

એક પછી એક, નવા ખેલાડી તો આવતા જાય - જગતની…

આવે છે કોઈ, તો કોઈ ચાલ્યો જાય, ફરક એમાં તો ના કાંઈ પડી જાય - જગતની...

નથી ગણતરી એની તો કોઈ પાસે, આવે છે કેટલા, ને કેટલા ચાલ્યા જાય - જગતની...

મૂકી અધૂરી રમત, રમનાર તો ચાલ્યો જાય - જગતની...

શરૂઆત કરી જેની, પૂરી ના એ તો કરી શકે છે - જગતની...

કર્યા કોઈએ દાવા ખોટા, પણ ના એના વાદા સાચા પડી શકે છે - જગતની ...

ભરેલા એ મેદાન તો વેરાન બની જાય, જગની રમત તો ચાલી જાય - જગતની...

મૂકી અધૂરી બાજી, સૌ કોઈ તો દાઝી જાય - જગતની...

જગતની રમત તો ચાલતી ને ચાલતી જાય - જગતની...

કોઈ આવતો જાય, કોઈ જોતો જાય, તો કોઈ મેદાન છોડી ચાલ્યો જાય
Koi avato jaya, koi joto jaya, to koi medana chhodi chalyo jaya

View Original
Increase Font Decrease Font

કોઈ આવતો જાય, કોઈ જોતો જાય, તો કોઈ મેદાન છોડી ચાલ્યો જાય

પણ ખેલ તો ખેલાતો જાય, જગતની રમત તો રમાતી જાય

એક પછી એક, નવા ખેલાડી તો આવતા જાય - જગતની…

આવે છે કોઈ, તો કોઈ ચાલ્યો જાય, ફરક એમાં તો ના કાંઈ પડી જાય - જગતની...

નથી ગણતરી એની તો કોઈ પાસે, આવે છે કેટલા, ને કેટલા ચાલ્યા જાય - જગતની...

મૂકી અધૂરી રમત, રમનાર તો ચાલ્યો જાય - જગતની...

શરૂઆત કરી જેની, પૂરી ના એ તો કરી શકે છે - જગતની...

કર્યા કોઈએ દાવા ખોટા, પણ ના એના વાદા સાચા પડી શકે છે - જગતની ...

ભરેલા એ મેદાન તો વેરાન બની જાય, જગની રમત તો ચાલી જાય - જગતની...

મૂકી અધૂરી બાજી, સૌ કોઈ તો દાઝી જાય - જગતની...

જગતની રમત તો ચાલતી ને ચાલતી જાય - જગતની...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kōī āvatō jāya, kōī jōtō jāya, tō kōī mēdāna chōḍī cālyō jāya

paṇa khēla tō khēlātō jāya, jagatanī ramata tō ramātī jāya

ēka pachī ēka, navā khēlāḍī tō āvatā jāya - jagatanī…

āvē chē kōī, tō kōī cālyō jāya, pharaka ēmāṁ tō nā kāṁī paḍī jāya - jagatanī...

nathī gaṇatarī ēnī tō kōī pāsē, āvē chē kēṭalā, nē kēṭalā cālyā jāya - jagatanī...

mūkī adhūrī ramata, ramanāra tō cālyō jāya - jagatanī...

śarūāta karī jēnī, pūrī nā ē tō karī śakē chē - jagatanī...

karyā kōīē dāvā khōṭā, paṇa nā ēnā vādā sācā paḍī śakē chē - jagatanī ...

bharēlā ē mēdāna tō vērāna banī jāya, jaganī ramata tō cālī jāya - jagatanī...

mūkī adhūrī bājī, sau kōī tō dājhī jāya - jagatanī...

jagatanī ramata tō cālatī nē cālatī jāya - jagatanī...
Explanation in English Increase Font Decrease Font

Some keep coming, some keep watching, some leave the field and walk away,

But the match goes on regardless, the world’s greatest game is played each day.

One by one, new players enter, stepping up to take their turn - the world’s…

Someone arrives, another leaves, it makes no difference to the score - the world’s…

No one keeps a count or tally of the endless rise and fall - - the world’s…

Leaving their matches incomplete, the players vanish from the land - the world’s…

The things they started in their prime, they leave unfinished as they die - the world’s…

Some made false claims and empty boasts, but none could make their promises stay - the world’s…

Once crowded fields turn desolate, as busy lives grind to a halt - the world’s…

Leaving behind an unfinished hand, they burn their fingers in the flame - the world’s…

The world's greatest game goes on and on - the world’s…