View Hymn (Bhajan)

Sr No. 218 | Date: 25-Jun-19931993-06-25પ્યાસ હોય જો પાણીની, ને પાણીથી જો નફરત થઈ જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pyasa-hoya-je-panini-e-panithi-jo-napharata-thai-jayaપ્યાસ હોય જો પાણીની, ને પાણીથી જો નફરત થઈ જાય

પછી એવું જીવન કેમ કરી જીવાય?

કરવું હોય જે કાર્ય, અણગમો એનો થઈ જાય

તો એ કાર્ય કેમ કરી પૂરું તો થાય?

પહોંચવું હોય મંઝિલ પર જ્યાં, અધવચ્ચે જ્યાં થાકી જવાય

તો મંઝિલ કેમ કરીને મળે?

પ્રકાશમાં ચાલતા-ચાલતા, અચાનક અંધકાર છવાઈ જાય

તો જીવનમાં સરળ રીતે, કેમ કરી ચલાય?

તેલ વગરનો દીપક, પ્રગટાવીએ જીવનમાં

પણ પ્રકાશ કેમ કરીને એ તો આપી જાય?

પ્યાસ હોય જો પાણીની, ને પાણીથી જો નફરત થઈ જાય
Pyasa hoya jo panini, ne panithi jo napharata thai jaya

View Original
Increase Font Decrease Font

 
પ્યાસ હોય જો પાણીની, ને પાણીથી જો નફરત થઈ જાય

પછી એવું જીવન કેમ કરી જીવાય?

કરવું હોય જે કાર્ય, અણગમો એનો થઈ જાય

તો એ કાર્ય કેમ કરી પૂરું તો થાય?

પહોંચવું હોય મંઝિલ પર જ્યાં, અધવચ્ચે જ્યાં થાકી જવાય

તો મંઝિલ કેમ કરીને મળે?

પ્રકાશમાં ચાલતા-ચાલતા, અચાનક અંધકાર છવાઈ જાય

તો જીવનમાં સરળ રીતે, કેમ કરી ચલાય?

તેલ વગરનો દીપક, પ્રગટાવીએ જીવનમાં

પણ પ્રકાશ કેમ કરીને એ તો આપી જાય?



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


pyāsa hōya jō pāṇīnī, nē pāṇīthī jō napharata thaī jāya

pachī ēvuṁ jīvana kēma karī jīvāya?

karavuṁ hōya jē kārya, aṇagamō ēnō thaī jāya

tō ē kārya kēma karī pūruṁ tō thāya?

pahōṁcavuṁ hōya maṁjhila para jyāṁ, adhavaccē jyāṁ thākī javāya

tō maṁjhila kēma karīnē malē?

prakāśamāṁ cālatā-cālatā, acānaka aṁdhakāra chavāī jāya

tō jīvanamāṁ sarala rītē, kēma karī calāya?

tēla vagaranō dīpaka, pragaṭāvīē jīvanamāṁ

paṇa prakāśa kēma karīnē ē tō āpī jāya?
Explanation in English Increase Font Decrease Font

If one thirsts for water, yet grows to hate the saving stream,

How can a life be lived then?

If a task must be performed, but hatred for it grows inside,

How can that work be finished when all passion has died?

If you wish to reach the summit, but get weary on the track,

How will you ever find your goal if halfway you turn back?

While walking in the brilliant light, if darkness suddenly descends,

How do you walk easily in life?

If we light a lamp of life that holds no oil to feed the spark,

How can it ever shed its glow and drive away the dark?