View Hymn (Bhajan)

Sr No. 193 | Date: 21-May-19931993-05-21કૂટે છે શાને, શાને કૂટે છે, દીવાલ સાથે માથું તારું?https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kute-chhe-shane-shane-kute-chhe-divala-sathe-mathum-tarumકૂટે છે શાને, શાને કૂટે છે, દીવાલ સાથે માથું તારું?

મૂંઝવણ એમાં તો તારી નહીં મટે

બની જઈશ તું દર્દનો ભોગ, મૂંઝવણ એમાં...

મનથી ઘેરાયેલો તું, તનથી પણ થાકી જઈશ, મૂંઝવણ એમાં...

વહાવીશ તારું લોહી ફોગટમાં, પણ મૂંઝવણ એમાં...

મૂર્ખાઈભર્યા કૃત્યો કરી, મૂર્ખાઈમાં ખપી જઈશ, મૂંઝવણ એમાં...

અપમાન કરીશ તું કોઈના પ્રેમનું, કાર્ય આવું કરી, મૂંઝવણ એમાં...

કૂટી-કૂટી માથું મરી જઈશ, તોય સ્વર્ગ તને તો નહીં મળે, મૂંઝવણ એમાં...

સાચી સમજણ વિના, મૂંઝવણ તારી નહીં મટે

કૂટે છે શાને, શાને કૂટે છે, દીવાલ સાથે માથું તારું?
Kute chhe shane, shane kute chhe, divala sathe mathum tarum?

View Original
Increase Font Decrease Font

 
કૂટે છે શાને, શાને કૂટે છે, દીવાલ સાથે માથું તારું?

મૂંઝવણ એમાં તો તારી નહીં મટે

બની જઈશ તું દર્દનો ભોગ, મૂંઝવણ એમાં...

મનથી ઘેરાયેલો તું, તનથી પણ થાકી જઈશ, મૂંઝવણ એમાં...

વહાવીશ તારું લોહી ફોગટમાં, પણ મૂંઝવણ એમાં...

મૂર્ખાઈભર્યા કૃત્યો કરી, મૂર્ખાઈમાં ખપી જઈશ, મૂંઝવણ એમાં...

અપમાન કરીશ તું કોઈના પ્રેમનું, કાર્ય આવું કરી, મૂંઝવણ એમાં...

કૂટી-કૂટી માથું મરી જઈશ, તોય સ્વર્ગ તને તો નહીં મળે, મૂંઝવણ એમાં...

સાચી સમજણ વિના, મૂંઝવણ તારી નહીં મટે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kūṭē chē śānē, śānē kūṭē chē, dīvāla sāthē māthuṁ tāruṁ?

mūṁjhavaṇa ēmāṁ tō tārī nahīṁ maṭē

banī jaīśa tuṁ dardanō bhōga, mūṁjhavaṇa ēmāṁ...

manathī ghērāyēlō tuṁ, tanathī paṇa thākī jaīśa, mūṁjhavaṇa ēmāṁ...

vahāvīśa tāruṁ lōhī phōgaṭamāṁ, paṇa mūṁjhavaṇa ēmāṁ...

mūrkhāībharyā kr̥tyō karī, mūrkhāīmāṁ khapī jaīśa, mūṁjhavaṇa ēmāṁ...

apamāna karīśa tuṁ kōīnā prēmanuṁ, kārya āvuṁ karī, mūṁjhavaṇa ēmāṁ...

kūṭī-kūṭī māthuṁ marī jaīśa, tōya svarga tanē tō nahīṁ malē, mūṁjhavaṇa ēmāṁ...

sācī samajaṇa vinā, mūṁjhavaṇa tārī nahīṁ maṭē
Explanation in English Increase Font Decrease Font

Why do you strike, why do you keep striking your head against the wall?

Your dilemma and anxiety will never be resolved this way.

You will only end up falling victim to pain, and your dilemma...

Trapped in your own mind, you will exhaust your physical body too, and your dilemma...

You will spill your own blood completely in vain, yet your dilemma...

By committing such foolish acts, you will waste away in your own ignorance, and your dilemma...

By behaving this way, insulting someone's pure love, your dilemma...

Even if you die battering your head, you will still never attain heaven, and your dilemma...

Without true understanding and wisdom, your inner dilemma will never fade away.