View Hymn (Bhajan)

Hymn No. 47 | Date: 28-Aug-19921992-08-28લખવું છે કાંઈ લખાતું નથી, કહેવું છે કાંઈક કહેવાતું નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=lakhavum-chhe-kami-lakhatum-nathi-kahevum-chhe-kamika-kahevatum-nathiલખવું છે કાંઈ લખાતું નથી, કહેવું છે કાંઈક કહેવાતું નથી,

દુઃખી હૃદયની પોકારને સંભળાવવી છે, પણ સાંભળનાર સામે નથી,

છે ઘટ ઘટમાં એ તો, પણ મને ક્યાંય દેખાતો નથી,

છે બધા સ્વરૂપમાં એ પણ, નજર કોઈ સ્વરૂપને સ્વીકારતી નથી,

છે આકારમાં છતાં પણ છે નિરાકાર

લખવું છે કાંઈ લખાતું નથી, કહેવું છે કાંઈક કહેવાતું નથી

View Original
Increase Font Decrease Font

 
લખવું છે કાંઈ લખાતું નથી, કહેવું છે કાંઈક કહેવાતું નથી,

દુઃખી હૃદયની પોકારને સંભળાવવી છે, પણ સાંભળનાર સામે નથી,

છે ઘટ ઘટમાં એ તો, પણ મને ક્યાંય દેખાતો નથી,

છે બધા સ્વરૂપમાં એ પણ, નજર કોઈ સ્વરૂપને સ્વીકારતી નથી,

છે આકારમાં છતાં પણ છે નિરાકાર



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


lakhavuṁ chē kāṁī lakhātuṁ nathī, kahēvuṁ chē kāṁīka kahēvātuṁ nathī,

duḥkhī hr̥dayanī pōkāranē saṁbhalāvavī chē, paṇa sāṁbhalanāra sāmē nathī,

chē ghaṭa ghaṭamāṁ ē tō, paṇa manē kyāṁya dēkhātō nathī,

chē badhā svarūpamāṁ ē paṇa, najara kōī svarūpanē svīkāratī nathī,

chē ākāramāṁ chatāṁ paṇa chē nirākāra
Explanation in English Increase Font Decrease Font

Want to write, cannot write anything; want to say something, cannot say anything.

Want to speak about the grieving heart, but there is no one to listen to it.

He resides in every body, but I am unable to seem him anywhere.

He is present in every form, but my eyes are not able to accept any form.

He is in a form yet is formless, that I am unable to understand.