પ્રભુ, તારી માયા તો તું જ જાણે, એમાં હું શું જાણું રે
પ્રભુ, તારી કૃપાને તું જ જાણે, એમાં હું શું જાણું રે
સમયની સાર્થકતાને તું જ જાણે, એમાં હું શું જાણું રે
પાપ શું અને પુણ્ય શું, એ તો તું જ જાણે, એમાં હું શું જાણું રે
મનની મલિનતાને તું જ જાણે રે, એમાં હું શું જાણું રે
બંધ હૃદયના અવાજને તું જ સાંભળે રે, એમાં હું શું જાણું રે
મારા મનના વિચારને, પ્રભુ, તું જ જાણે રે, એમાં હું શું જાણું રે
એમાં હું શું જાણું રે, એમાં હું શું જાણું રે
- સંત શ્રી અલ્પા મા
prabhu, tārī māyā tō tuṁ ja jāṇē, ēmāṁ huṁ śuṁ jāṇuṁ rē
prabhu, tārī kr̥pānē tuṁ ja jāṇē, ēmāṁ huṁ śuṁ jāṇuṁ rē
samayanī sārthakatānē tuṁ ja jāṇē, ēmāṁ huṁ śuṁ jāṇuṁ rē
pāpa śuṁ anē puṇya śuṁ, ē tō tuṁ ja jāṇē, ēmāṁ huṁ śuṁ jāṇuṁ rē
mananī malinatānē tuṁ ja jāṇē rē, ēmāṁ huṁ śuṁ jāṇuṁ rē
baṁdha hr̥dayanā avājanē tuṁ ja sāṁbhalē rē, ēmāṁ huṁ śuṁ jāṇuṁ rē
mārā mananā vicāranē, prabhu, tuṁ ja jāṇē rē, ēmāṁ huṁ śuṁ jāṇuṁ rē
ēmāṁ huṁ śuṁ jāṇuṁ rē, ēmāṁ huṁ śuṁ jāṇuṁ rē
|
Explanation in English
|
|
O Lord, only You know Your illusion; what do I know of it?
O Lord, only You know Your grace; what do I know of it?
Only You know the true purpose of time; what do I know of it?
What is sin and what is virtue, only You know; what do I know of it?
Only You know the impurities of the mind; what do I know of it?
Only You hear the voice of a closed heart; what do I know of it?
O Lord, only You know the thoughts of my mind; what do I know of it?
What do I know of it, oh what do I know of it.
|