‘મા’ તારો નાદ સંભળાતો નથી, (2)
હૃદયમાં ગુંજે હજી હું કારો છે.
અહંકારથી ભરેલા છીએ અમે રે એવા,
અહંકારને હસ્તી અમારી માનીએ છીએ.
સમજાવ્યું તેં, સમજાવ્યું 'મા',
કેમ ના આપીએ તને પ્રવેશ હૃદયમાં.
અહંકારને એવો ગજાવીએ છીએ,
‘મા’ તારો નાદ સંભળાતો નથી.
- સંત શ્રી અલ્પા મા