View Hymn (Bhajan)

Sr No. 4581 | Date: 18-Mar-20172017-03-18માગવા વગર જ્યાં બધું મળે ત્યાં, માગણી કરવી એ તો યોગ્ય નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=magava-vagara-jyam-badhum-male-tyam-magani-karavi-e-to-yogya-nathiમાગવા વગર જ્યાં બધું મળે ત્યાં, માગણી કરવી એ તો યોગ્ય નથી

યાદ કરવાથી જ્યાં પામીએ ત્યાં, ફરિયાદ જગાવી, કેમ ખાલી રહીએ

ચાલે છે જીવન, ચાલે છે શ્વાસો, થાય છે આપોઆપ, અહેસાસ આ નિત્ય વરીએ

કાબૂ કરવાના દાવપેચમાં, બેકાબૂ આપણે બનીએ, શું એ સત્ય નથી

સમજી નથી શક્યા ખુદને જ્યાં પૂરા, ત્યાં અભિપ્રાય અન્ય માટે કેમ ધરીએ

પૂર્ણતાને પામ્યા વગર ના ખૂલે શાંતિનાં દ્વાર, વાત આ કેમ ભૂલીએ

શુભ સમયે થઈએ ખુશ, થાતા અશુભ દોષનો ટોપલો કોઈના માથે ધરીએ

પામીએ જીવન આગળ વધવા ને સુધરવા, પણ કેમ ઊલટું જ સદા આપણે કરીએ

વર્ચસ્વને જમાવવા પોતાનું, આખરે દુઃખનો ભોગ આપણે બનીએ

કોઈ કદર અમારી કરતું નથી, વાત આ લઈને કેમ આંખેથી આંસુ સારીએ

ભૂલીને નિજ કર્તવ્ય, કેમ ભટકવા નીકળી પડીએ

કુદરત સમજાવે જ્યારે, ત્યારે કેમ ભાંગીને ટુકડા થઈએ

માગવા વગર જ્યાં બધું મળે ત્યાં, માગણી કરવી એ તો યોગ્ય નથી
Magava vagara jyam badhum male tyam, magani karavi e to yogya nathi

View Original
Increase Font Decrease Font

માગવા વગર જ્યાં બધું મળે ત્યાં, માગણી કરવી એ તો યોગ્ય નથી

યાદ કરવાથી જ્યાં પામીએ ત્યાં, ફરિયાદ જગાવી, કેમ ખાલી રહીએ

ચાલે છે જીવન, ચાલે છે શ્વાસો, થાય છે આપોઆપ, અહેસાસ આ નિત્ય વરીએ

કાબૂ કરવાના દાવપેચમાં, બેકાબૂ આપણે બનીએ, શું એ સત્ય નથી

સમજી નથી શક્યા ખુદને જ્યાં પૂરા, ત્યાં અભિપ્રાય અન્ય માટે કેમ ધરીએ

પૂર્ણતાને પામ્યા વગર ના ખૂલે શાંતિનાં દ્વાર, વાત આ કેમ ભૂલીએ

શુભ સમયે થઈએ ખુશ, થાતા અશુભ દોષનો ટોપલો કોઈના માથે ધરીએ

પામીએ જીવન આગળ વધવા ને સુધરવા, પણ કેમ ઊલટું જ સદા આપણે કરીએ

વર્ચસ્વને જમાવવા પોતાનું, આખરે દુઃખનો ભોગ આપણે બનીએ

કોઈ કદર અમારી કરતું નથી, વાત આ લઈને કેમ આંખેથી આંસુ સારીએ

ભૂલીને નિજ કર્તવ્ય, કેમ ભટકવા નીકળી પડીએ

કુદરત સમજાવે જ્યારે, ત્યારે કેમ ભાંગીને ટુકડા થઈએ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

māgavā vagara jyāṁ badhuṁ malē tyāṁ, māgaṇī karavī ē tō yōgya nathī

yāda karavāthī jyāṁ pāmīē tyāṁ, phariyāda jagāvī, kēma khālī rahīē

cālē chē jīvana, cālē chē śvāsō, thāya chē āpōāpa, ahēsāsa ā nitya varīē

kābū karavānā dāvapēcamāṁ, bēkābū āpaṇē banīē, śuṁ ē satya nathī

samajī nathī śakyā khudanē jyāṁ pūrā, tyāṁ abhiprāya anya māṭē kēma dharīē

pūrṇatānē pāmyā vagara nā khūlē śāṁtināṁ dvāra, vāta ā kēma bhūlīē

śubha samayē thaīē khuśa, thātā aśubha dōṣanō ṭōpalō kōīnā māthē dharīē

pāmīē jīvana āgala vadhavā nē sudharavā, paṇa kēma ūlaṭuṁ ja sadā āpaṇē karīē

varcasvanē jamāvavā pōtānuṁ, ākharē duḥkhanō bhōga āpaṇē banīē

kōī kadara amārī karatuṁ nathī, vāta ā laīnē kēma āṁkhēthī āṁsu sārīē

bhūlīnē nija kartavya, kēma bhaṭakavā nīkalī paḍīē

kudarata samajāvē jyārē, tyārē kēma bhāṁgīnē ṭukaḍā thaīē