En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1249 | Date: 29-Apr-1995
1995-04-29
1995-04-29
માલિકીનો ના કર તું દેખાવ, છે ચાર દિવસનો મહેમાન
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=malikino-na-kara-tum-dekhava-chhe-chara-divasano-mahemana
માલિકીનો ના કર તું દેખાવ, છે ચાર દિવસનો મહેમાન
શીદને થાય છે ખોટો પરેશાન, જગમાં ચાર દિવસનો છે મહેમાન
ખોટા નશાને ના ગણ તું તારી શાન, જગમાં ચાર દિવસનો છે મહેમાન
પળ-પળ તારી, જોજે ખોટી રીતે ના વેડફાઈ જાય, જગમાં ચાર દિવસનો છે મહેમાન
મહેમાનગતિ તારી, તારા મધ-મોહમાં પૂરી ના થઈ જાય, જગમાં ચાર દિવસનો છે મહેમાન
સદાની જેમ જોજે પાછળથી પસ્તાવો, તારા હાથમાં ના રહી જાય
તારા ને તારા અહંકારનો શિકાર, જોજે તું બની રે ના જાય
ના જોજે પાચમાં દિવસની રે વાટ, છે તું ચાર દિવસનો મહેમાન
કરજે જગમાં સહુને તું પ્યારથી રે સલામ, છે જગમાં તું ચાર દિવસનો મહેમાન
માલિકીનો ના કર તું દેખાવ, છે ચાર દિવસનો મહેમાન
Malikino na kara tum dekhava, chhe chara divasano mahemana
View Original
માલિકીનો ના કર તું દેખાવ, છે ચાર દિવસનો મહેમાન
શીદને થાય છે ખોટો પરેશાન, જગમાં ચાર દિવસનો છે મહેમાન
ખોટા નશાને ના ગણ તું તારી શાન, જગમાં ચાર દિવસનો છે મહેમાન
પળ-પળ તારી, જોજે ખોટી રીતે ના વેડફાઈ જાય, જગમાં ચાર દિવસનો છે મહેમાન
મહેમાનગતિ તારી, તારા મધ-મોહમાં પૂરી ના થઈ જાય, જગમાં ચાર દિવસનો છે મહેમાન
સદાની જેમ જોજે પાછળથી પસ્તાવો, તારા હાથમાં ના રહી જાય
તારા ને તારા અહંકારનો શિકાર, જોજે તું બની રે ના જાય
ના જોજે પાચમાં દિવસની રે વાટ, છે તું ચાર દિવસનો મહેમાન
કરજે જગમાં સહુને તું પ્યારથી રે સલામ, છે જગમાં તું ચાર દિવસનો મહેમાન
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mālikīnō nā kara tuṁ dēkhāva, chē cāra divasanō mahēmāna
śīdanē thāya chē khōṭō parēśāna, jagamāṁ cāra divasanō chē mahēmāna
khōṭā naśānē nā gaṇa tuṁ tārī śāna, jagamāṁ cāra divasanō chē mahēmāna
pala-pala tārī, jōjē khōṭī rītē nā vēḍaphāī jāya, jagamāṁ cāra divasanō chē mahēmāna
mahēmānagati tārī, tārā madha-mōhamāṁ pūrī nā thaī jāya, jagamāṁ cāra divasanō chē mahēmāna
sadānī jēma jōjē pāchalathī pastāvō, tārā hāthamāṁ nā rahī jāya
tārā nē tārā ahaṁkāranō śikāra, jōjē tuṁ banī rē nā jāya
nā jōjē pācamāṁ divasanī rē vāṭa, chē tuṁ cāra divasanō mahēmāna
karajē jagamāṁ sahunē tuṁ pyārathī rē salāma, chē jagamāṁ tuṁ cāra divasanō mahēmāna
Previous Bhajan
कोई बता दो, कोई कह दो, है कहाँ मेरा यार?
Next Bhajan
પામવા ચાહે છે હરકોઈ કાંઈ ને કાંઈ, પણ પામવું છે શું, એ ખબર નથી
Previous Gujarati Bhajan
કરું શું હું રે વાત, જીવનની વસમી છે રે વાટ
Next Gujarati Bhajan
પામવા ચાહે છે હરકોઈ કાંઈ ને કાંઈ, પણ પામવું છે શું, એ ખબર નથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up