View Hymn (Bhajan)

Sr No. 1 | Date: August 19921992-08-01મળ્યા છે જીવનમાં મને અનમોલ ગુરુhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=malya-chhe-jivanamam-mane-anamola-guruમળ્યા છે જીવનમાં મને અનમોલ ગુરુ

અહોભાગ્ય મારા, મળ્યા આ સહરામાં મને પાણી આપનારા

જે ઘડી મળ્યા મારા વહાલા મને, એ ઘડી જ તો જીવી છે જિંદગીની

પ્રયત્ન કરું છું રોજ ચાલવાનો, પ્રયત્ન કરતાં થાકી જાઉં છું

તો મારો થાક દૂર કરે છે મારા ગુરુ

મળ્યા છે જીવનમાં મને અનમોલ ગુરુ
Malya chhe jivanma mane anmol guru

View Original
Increase Font Decrease Font

 
મળ્યા છે જીવનમાં મને અનમોલ ગુરુ

અહોભાગ્ય મારા, મળ્યા આ સહરામાં મને પાણી આપનારા

જે ઘડી મળ્યા મારા વહાલા મને, એ ઘડી જ તો જીવી છે જિંદગીની

પ્રયત્ન કરું છું રોજ ચાલવાનો, પ્રયત્ન કરતાં થાકી જાઉં છું

તો મારો થાક દૂર કરે છે મારા ગુરુ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


malyā chē jīvanamāṁ manē anamōla guru

ahōbhāgya mārā, malyā ā saharāmāṁ manē pāṇī āpanārā

jē ghaḍī malyā mārā vahālā manē, ē ghaḍī ja tō jīvī chē jiṁdagīnī

prayatna karuṁ chuṁ rōja cālavānō, prayatna karatāṁ thākī jāuṁ chuṁ

tō mārō thāka dūra karē chē mārā guru
Explanation in English Increase Font Decrease Font

I have found a priceless Guru in my life.

How fortunate I am, to find someone who gives me water in this desert.

The moment I met my beloved Guru, that was the only moment I truly lived my life.

Every day I try to walk, but I get tired while trying.

Then my Guru removes my exhaustion.