View Hymn (Bhajan)

Sr No. 3 | Date: August 19921992-08-01જિંદગી જીવવી છે મારે પૂરા અરમાનથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jindagi-jivavi-chhe-mare-pura-aramanathiજિંદગી જીવવી છે મારે પૂરા અરમાનથી

જિંદગી નથી જીવવી મારે નિરાશાની ચાદરથી

મળી છે આ જિંદગી ઘણા પ્રયત્નો પછી

સમજવું છે મને આ જીવનનું ધ્યેય, સમજવો છે

મને આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ, ઓળખવો છે

રહેવું છે મારે પ્રભુના સંગાથે

કરવા છે સદ્ગુણોને એકત્ર, ત્યજવા છે દુર્ગુણોને

જિંદગી જીવવી છે મારે પૂરા અરમાનથી
Zindagi jivvi chhe mare pura armanthi

View Original
Increase Font Decrease Font

 
જિંદગી જીવવી છે મારે પૂરા અરમાનથી

જિંદગી નથી જીવવી મારે નિરાશાની ચાદરથી

મળી છે આ જિંદગી ઘણા પ્રયત્નો પછી

સમજવું છે મને આ જીવનનું ધ્યેય, સમજવો છે

મને આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ, ઓળખવો છે

રહેવું છે મારે પ્રભુના સંગાથે

કરવા છે સદ્ગુણોને એકત્ર, ત્યજવા છે દુર્ગુણોને



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jiṁdagī jīvavī chē mārē pūrā aramānathī

jiṁdagī nathī jīvavī mārē nirāśānī cādarathī

malī chē ā jiṁdagī ghaṇā prayatnō pachī

samajavuṁ chē manē ā jīvananuṁ dhyēya, samajavō chē

manē ātmā anē paramātmā vaccēnō bhēda, ōlakhavō chē

rahēvuṁ chē mārē prabhunā saṁgāthē

karavā chē sadguṇōnē ēkatra, tyajavā chē durguṇōnē
Explanation in English Increase Font Decrease Font

I want to live my life with all my heart's desires.

I do not want to live my life under a blanket of despair.

This life has been attained after many efforts.

I want to understand the purpose of this life; I want to understand.

I want to recognize the difference between the soul and the supreme soul.

I want to live in the company of God.

I want to gather virtues and abandon vices.