En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 416 | Date: 13-Oct-1993
1993-10-13
1993-10-13
મનમોહક મુખડાથી તારા પ્રભુ, સહુના દિલ તું લોભાવતો રે જાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=manamohaka-mukhadathi-tara-prabhu-sahuna-dila-tum-lobhavato-re-jaya
મનમોહક મુખડાથી તારા પ્રભુ, સહુના દિલ તું લોભાવતો રે જાય
નટખટ અદાઓથી રે તારી પ્રભુ, તું સહુને નચાવતો રે જાય
મલક મલક થાતું મુખડું પ્રભુ તારું, અમારા ભેદ ખોલતું રે જાય
વગર બોલે વગર કહે, તું બધું અમને કહેતો ને કરાવતો રે જાય
પરિસ્થિતિઓ ને પરિસ્થિતિ તો ઊભી કરે એવી, એમાં તું અમને પાડતો રે જાય
થઈએ જ્યારે ઊભા ત્યારે આપી હાથ, ચાલવાનું તું અમને શીખવી રે જાય
પ્રેમ પાઈને તારું, દિલ અમારું તું ઘાયલ કરતો રે જાય
કરી ઘાયલ અમને તારા પ્રેમ બાણથી, તું અમારી મસ્તી કરતો રે જાય
હૈયા પર તો અમારા, એવો કબજો જમાવી રે જાય
અમારું હોવા છતાં એ તો, તારા રે વશ થઈ જાય
મનમોહક મુખડાથી તારા પ્રભુ, સહુના દિલ તું લોભાવતો રે જાય
Manamohaka mukhadathi tara prabhu, sahuna dila tum lobhavato re jaya
View Original
મનમોહક મુખડાથી તારા પ્રભુ, સહુના દિલ તું લોભાવતો રે જાય
નટખટ અદાઓથી રે તારી પ્રભુ, તું સહુને નચાવતો રે જાય
મલક મલક થાતું મુખડું પ્રભુ તારું, અમારા ભેદ ખોલતું રે જાય
વગર બોલે વગર કહે, તું બધું અમને કહેતો ને કરાવતો રે જાય
પરિસ્થિતિઓ ને પરિસ્થિતિ તો ઊભી કરે એવી, એમાં તું અમને પાડતો રે જાય
થઈએ જ્યારે ઊભા ત્યારે આપી હાથ, ચાલવાનું તું અમને શીખવી રે જાય
પ્રેમ પાઈને તારું, દિલ અમારું તું ઘાયલ કરતો રે જાય
કરી ઘાયલ અમને તારા
પ્રેમ
બાણથી, તું અમારી મસ્તી કરતો રે જાય
હૈયા પર તો અમારા, એવો કબજો જમાવી રે જાય
અમારું હોવા છતાં એ તો, તારા રે વશ થઈ જાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
manamōhaka mukhaḍāthī tārā prabhu, sahunā dila tuṁ lōbhāvatō rē jāya
naṭakhaṭa adāōthī rē tārī prabhu, tuṁ sahunē nacāvatō rē jāya
malaka malaka thātuṁ mukhaḍuṁ prabhu tāruṁ, amārā bhēda khōlatuṁ rē jāya
vagara bōlē vagara kahē, tuṁ badhuṁ amanē kahētō nē karāvatō rē jāya
paristhitiō nē paristhiti tō ūbhī karē ēvī, ēmāṁ tuṁ amanē pāḍatō rē jāya
thaīē jyārē ūbhā tyārē āpī hātha, cālavānuṁ tuṁ amanē śīkhavī rē jāya
prēma pāīnē tāruṁ, dila amāruṁ tuṁ ghāyala karatō rē jāya
karī ghāyala amanē tārā prēma bāṇathī, tuṁ amārī mastī karatō rē jāya
haiyā para tō amārā, ēvō kabajō jamāvī rē jāya
amāruṁ hōvā chatāṁ ē tō, tārā rē vaśa thaī jāya
Previous Bhajan
છૂટે સંબંધ તો બધા આ જગના, તૂટે બધા રે રિશ્તાનાતા
Next Bhajan
जुदा तूने मुझे तुझसे क्यों कर दिया, क्यों कर दिया?
Previous Gujarati Bhajan
છૂટે સંબંધ તો બધા આ જગના, તૂટે બધા રે રિશ્તાનાતા
Next Gujarati Bhajan
હોય ભલે રે જુદા જુદા સૌના નામ તો, એનું એ જ છે નામ તો, એનું એ જ છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up