Home » All Hymns » મનના મેળાપે જીવનમાં હરએક ફાસલો મિટાવ્યો છે
  1. Home
  2. All Hymns
  3. મનના મેળાપે જીવનમાં હરએક ફાસલો મિટાવ્યો છે
Hymn No. 1877 | Date: 24-Nov-19961996-11-24મનના મેળાપે જીવનમાં હરએક ફાસલો મિટાવ્યો છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=manana-melape-jivanamam-haraeka-phasalo-mitavyo-chheમનના મેળાપે જીવનમાં હરએક ફાસલો મિટાવ્યો છે
મળ્યા જ્યાં મનના મેળ ત્યાં અલગતા ના સતાવે છે
હજારો કોશ દૂરીનો અહેસાસ બી નજદીકતામાં પળટાવે છે
રંગરૂપ જાતપાતના બધા ભેદ એ તો ભુલાવે છે
છે મનના રે ખેલ એવા જે બધાને તો રમાડે છે
પામવું હોય કાંઈ જીવનમાં, મનના સાથ વગર ના પમાય છે
આપે સાથ મન જો, તો કાર્ય સફળતાને તો વરે છે
મળે જ્યાં મનના મેળ, ત્યાં દિલના ભેદ બધા તો ખૂલે છે
મનના મેળ જીવનમાં એકતાની અખંડ જ્યોત જલાવે છે
મન લાગે જો મંઝિલમાં તો મંઝિલના દૂર રહે છે
Text Size
મનના મેળાપે જીવનમાં હરએક ફાસલો મિટાવ્યો છે

Lyrics in English
mananā mēlāpē jīvanamāṁ haraēka phāsalō miṭāvyō chē
malyā jyāṁ mananā mēla tyāṁ alagatā nā satāvē chē
hajārō kōśa dūrīnō ahēsāsa bī najadīkatāmāṁ palaṭāvē chē
raṁgarūpa jātapātanā badhā bhēda ē tō bhulāvē chē
chē mananā rē khēla ēvā jē badhānē tō ramāḍē chē
pāmavuṁ hōya kāṁī jīvanamāṁ, mananā sātha vagara nā pamāya chē
āpē sātha mana jō, tō kārya saphalatānē tō varē chē
malē jyāṁ mananā mēla, tyāṁ dilanā bhēda badhā tō khūlē chē
mananā mēla jīvanamāṁ ēkatānī akhaṁḍa jyōta jalāvē chē
mana lāgē jō maṁjhilamāṁ tō maṁjhilanā dūra rahē chē