En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1150 | Date: 15-Jan-1995
1995-01-15
1995-01-15
મારી ઇચ્છાઓનું ભૂત જ્યાં મારા પર સવાર થઈ જાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mari-ichchhaonum-bhuta-jyam-mara-para-savara-thai-jaya-chhe
મારી ઇચ્છાઓનું ભૂત જ્યાં મારા પર સવાર થઈ જાય છે
ત્યાં મારા વર્તન પર મને જ આશ્ચર્ય થાય છે
ભાવોની ખેંચતાણીમાં, દિલ જ્યાં મજબૂર થઈ જાય છે
મારા ને મારા વર્તન પર, મને ત્યાં આશ્ચર્ય થાય છે
બદલાઈ જાય છે વર્તન, બદલાઈ જાય છે જ્યાં મારો વ્યવહાર, ત્યાં આશ્ચર્ય થાય છે
ના કર્યું હોય છે કદી વર્તન, એવું વર્તન જ્યાં થાય છે
કાંઈક ખૂટ્યું છે જીવનમાં, અણસાર એનો ત્યાં મળી જાય છે
કાબૂ બહાર જ્યાં ભાવો ને વિચારો બની જાય છે
કાંઈક અનહોનીને આમંત્રણ, એ તો આપી ત્યારે જાય છે
હોય છે પોતાનું ને પોતાનું વર્તન, તોય પોતાનું ગણવું અઘરું બની જાય છે
મારી ઇચ્છાઓનું ભૂત જ્યાં મારા પર સવાર થઈ જાય છે
Mari ichchhaonum bhuta jyam mara para savara thai jaya chhe
View Original
મારી ઇચ્છાઓનું ભૂત જ્યાં મારા પર સવાર થઈ જાય છે
ત્યાં મારા
વર્તન
પર મને જ આશ્ચર્ય થાય છે
ભાવોની ખેંચતાણીમાં, દિલ જ્યાં મજબૂર થઈ જાય છે
મારા ને મારા
વર્તન
પર, મને ત્યાં આશ્ચર્ય થાય છે
બદલાઈ જાય છે વર્તન, બદલાઈ જાય છે જ્યાં મારો વ્યવહાર, ત્યાં આશ્ચર્ય થાય છે
ના કર્યું હોય છે કદી વર્તન, એવું
વર્તન
જ્યાં થાય છે
કાંઈક ખૂટ્યું છે જીવનમાં, અણસાર એનો ત્યાં મળી જાય છે
કાબૂ બહાર જ્યાં ભાવો ને વિચારો બની જાય છે
કાંઈક અનહોનીને આમંત્રણ, એ તો આપી ત્યારે જાય છે
હોય છે પોતાનું ને પોતાનું વર્તન, તોય પોતાનું ગણવું અઘરું બની જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mārī icchāōnuṁ bhūta jyāṁ mārā para savāra thaī jāya chē
tyāṁ mārā vartana para manē ja āścarya thāya chē
bhāvōnī khēṁcatāṇīmāṁ, dila jyāṁ majabūra thaī jāya chē
mārā nē mārā vartana para, manē tyāṁ āścarya thāya chē
badalāī jāya chē vartana, badalāī jāya chē jyāṁ mārō vyavahāra, tyāṁ āścarya thāya chē
nā karyuṁ hōya chē kadī vartana, ēvuṁ vartana jyāṁ thāya chē
kāṁīka khūṭyuṁ chē jīvanamāṁ, aṇasāra ēnō tyāṁ malī jāya chē
kābū bahāra jyāṁ bhāvō nē vicārō banī jāya chē
kāṁīka anahōnīnē āmaṁtraṇa, ē tō āpī tyārē jāya chē
hōya chē pōtānuṁ nē pōtānuṁ vartana, tōya pōtānuṁ gaṇavuṁ agharuṁ banī jāya chē
Previous Bhajan
काश होता ऐसा, काश होता ऐसा, ऐ खुदा, काश होता ऐसा
Next Bhajan
माया से बँधे, हम बहुत मजबूर
Previous Gujarati Bhajan
ખુદ લૂંટાવવાને બદલે, મને એ તો સદા લૂંટતો રહ્યો
Next Gujarati Bhajan
હે પરમાત્મા, રહેજે તું સદાય અમારી સાથમાં
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up