View Hymn (Bhajan)

Hymn No. 1009 | Date: 07-Oct-19941994-10-07મારી જ આશાઓ ને મારી જ અપેક્ષઓ, ભૂલ સદા કરાવતી રહીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mari-ja-ashao-ne-mari-ja-apekshao-bhula-sada-karavati-rahiમારી જ આશાઓ ને મારી જ અપેક્ષઓ, ભૂલ સદા કરાવતી રહી

જાગી જ્યાં હૈયે મારા, તારાથી દૂર ને દૂર એ કરતી રે ગઈ

મારી જ જગાવેલી આશાઓ, મારી ને મારી વેરી બની રે ગઈ

પ્રેમભરી અદાઓ મારી, આવીને એ તો ભુલાવી રે ગઈ

ક્યારેક ક્રોધ તો ક્યારેક નિરાશાના, ખાડામાં મને ધકેલી ગઈ

ચાલતી હતી એક રાહ પર, મને બે રાહની વચ્ચે એ ઊભી કરી ગઈ

જંજીરથી જકડીને મને, મૂંઝવણમાં એ તો મૂકી રે ગઈ

મારા ગુણોને એ ખાતી ગઈ, અવગુણોની ભેટ મને આપતી ગઈ

પ્રેમ ભર્યા હૈયેથી દૂર એ તો કરતી ગઈ, પ્રેમને ધીરે ધીરે ભુલાવતી ગઈ

પ્યાર ભર્યા શબ્દો બોલવાનું ભુલાવી ગઈ, જીવનમાં મને એ તો હરાવી રે ગઈ

મારી જ આશાઓ ને મારી જ અપેક્ષઓ, ભૂલ સદા કરાવતી રહી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

mārī ja āśāō nē mārī ja apēkṣaō, bhūla sadā karāvatī rahī

jāgī jyāṁ haiyē mārā, tārāthī dūra nē dūra ē karatī rē gaī

mārī ja jagāvēlī āśāō, mārī nē mārī vērī banī rē gaī

prēmabharī adāō mārī, āvīnē ē tō bhulāvī rē gaī

kyārēka krōdha tō kyārēka nirāśānā, khāḍāmāṁ manē dhakēlī gaī

cālatī hatī ēka rāha para, manē bē rāhanī vaccē ē ūbhī karī gaī

jaṁjīrathī jakaḍīnē manē, mūṁjhavaṇamāṁ ē tō mūkī rē gaī

mārā guṇōnē ē khātī gaī, avaguṇōnī bhēṭa manē āpatī gaī

prēma bharyā haiyēthī dūra ē tō karatī gaī, prēmanē dhīrē dhīrē bhulāvatī gaī

pyāra bharyā śabdō bōlavānuṁ bhulāvī gaī, jīvanamāṁ manē ē tō harāvī rē gaī