View Hymn (Bhajan)

Sr No. 51 | Date: 24-Aug-19921992-08-24મટ્યું જ્યાં મારું-તારું, મટ્યું જ્યાં હું અને તુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=matyum-jyam-marum-tarum-matyum-jyam-hum-ane-tumમટ્યું જ્યાં મારું-તારું, મટ્યું જ્યાં હું અને તું

ત્યાં તો આવી ગયું “અમે”

જ્યાં આવ્યું “અમે” પ્રભુ, ત્યાં ભાંગ્યો અહં

પ્રભુ, જ્યાં સમાયા એકબીજામાં,

ત્યાં ગયા વિકલ્પો અને શબ્દો

આવી ગઈ જ્યાં ભાષા પ્રેમની,

વાત કરે ત્યાં અંતરથી

અંતર ત્યાં બધું સમર્પણ થઈ ગયું

મટ્યું જ્યાં મારું-તારું, મટ્યું જ્યાં હું અને તું
Matyu jya maru-taru, matyu jya hu ane tu

View Original
Increase Font Decrease Font

 
મટ્યું જ્યાં મારું-તારું, મટ્યું જ્યાં હું અને તું

ત્યાં તો આવી ગયું “અમે”

જ્યાં આવ્યું “અમે” પ્રભુ, ત્યાં ભાંગ્યો અહં

પ્રભુ, જ્યાં સમાયા એકબીજામાં,

ત્યાં ગયા વિકલ્પો અને શબ્દો

આવી ગઈ જ્યાં ભાષા પ્રેમની,

વાત કરે ત્યાં અંતરથી

અંતર ત્યાં બધું સમર્પણ થઈ ગયું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


maṭyuṁ jyāṁ māruṁ-tāruṁ, maṭyuṁ jyāṁ huṁ anē tuṁ

tyāṁ tō āvī gayuṁ "amē"

jyāṁ āvyuṁ "amē" prabhu, tyāṁ bhāṁgyō ahaṁ

prabhu, jyāṁ samāyā ēkabījāmāṁ,

tyāṁ gayā vikalpō anē śabdō

āvī gaī jyāṁ bhāṣā prēmanī,

vāta karē tyāṁ aṁtarathī

aṁtara tyāṁ badhuṁ samarpaṇa thaī gayuṁ
Explanation in English Increase Font Decrease Font

Where "mine and yours" dissolved, where "I and thou" ceased to exist,

There emerged "We"!

Where "We" arrived, O Lord, the ego was shattered.

O Lord, where we merged into one another,

All alternatives and words faded away!

Where the language of love took over,

The conversation happens directly from the soul;

There, the innermost heart became completely surrendered.