View Hymn (Bhajan)

Sr No. 63 | Date: 24-Aug-19921992-08-24કસોટી ને કસોટીથી કસતો રહ્યો છે, પ્રભુ, તારા ભક્તોને તુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kasoti-ne-kasotithi-kasato-rahyo-chhe-prabhu-tum-tara-bhaktoneકસોટી ને કસોટીથી કસતો રહ્યો છે, પ્રભુ, તારા ભક્તોને તું

ન કરે જાણ કસોટીના સમયની તો તું

પણ સમય સમય પર ચેતવતો તું રહ્યો છે

લક્ષ્ય તરફ જાગૃત તેં રાખ્યા છે

વિકાર ને કષાયોથી મુક્ત કરતો રહ્યો છે

ધીરજ તું વધારતો રહ્યો છે

કસી કસીને શુદ્ધ તું તો કરતો રહ્યો છે

કસોટીમાંથી પાર પણ કરતો રહ્યો છે

પ્રભુ, સમજું જો હું તને, તો ઓળખતો નથી

અને ઓળખું છું, તો સમજતો નથી

કસોટી ને કસોટીથી કસતો રહ્યો છે, પ્રભુ, તારા ભક્તોને તું
Kasoti ne kasotiti kasato rahyo chhe, prabhu, tara bhaktone tu

View Original
Increase Font Decrease Font

 
કસોટી ને કસોટીથી કસતો રહ્યો છે, પ્રભુ, તારા ભક્તોને તું

ન કરે જાણ કસોટીના સમયની તો તું

પણ સમય સમય પર ચેતવતો તું રહ્યો છે

લક્ષ્ય તરફ જાગૃત તેં રાખ્યા છે

વિકાર ને કષાયોથી મુક્ત કરતો રહ્યો છે

ધીરજ તું વધારતો રહ્યો છે

કસી કસીને શુદ્ધ તું તો કરતો રહ્યો છે

કસોટીમાંથી પાર પણ કરતો રહ્યો છે

પ્રભુ, સમજું જો હું તને, તો ઓળખતો નથી

અને ઓળખું છું, તો સમજતો નથી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kasōṭī nē kasōṭīthī kasatō rahyō chē, prabhu, tārā bhaktōnē tuṁ

na karē jāṇa kasōṭīnā samayanī tō tuṁ

paṇa samaya samaya para cētavatō tuṁ rahyō chē

lakṣya tarapha jāgr̥ta tēṁ rākhyā chē

vikāra nē kaṣāyōthī mukta karatō rahyō chē

dhīraja tuṁ vadhāratō rahyō chē

kasī kasīnē śuddha tuṁ tō karatō rahyō chē

kasōṭīmāṁthī pāra paṇa karatō rahyō chē

prabhu, samajuṁ jō huṁ tanē, tō ōlakhatō nathī

anē ōlakhuṁ chuṁ, tō samajatō nathī
Explanation in English Increase Font Decrease Font

Through trial after trial, You continue to test Your devotees, Oh Lord!

You do not reveal the exact time of the trial,

Still, from time to time, You keep sending warnings.

You have kept them alert and focused towards their ultimate goal.

You continue to free them from impurities and inner passions.

You steadily increase their patience and fortitude.

By testing them repeatedly, You alone purify their souls.

And You also safely guide them through these very trials.

Oh Lord! If I try to comprehend You, I fail to truly know You,

And if I truly know You, I fail to fully comprehend You.