View Hymn (Bhajan)

Hymn No. 2969 | Date: 02-Nov-19981998-11-02મય એ તો માયાવી સૃષ્ટિ છે, સમજી વિચારીને મારે મય થાવું પડશેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=maya-e-to-mayavi-srishti-chhe-samaji-vicharine-mare-maya-thavum-padasheમય એ તો માયાવી સૃષ્ટિ છે, સમજી વિચારીને મારે મય થાવું પડશે

તનમય થાતાં પહેલા, પ્રભુને મારે એમાં જોવા પડશે

પ્રભુને જોયા વિના થઈશ મય, તો માયામાં રહેવું પડશે

માયાવી આ સૃષ્ટિમાં મારે, પળ પળને સજાગ રહેવું પડશે

મય થાવું છે મારે પણ મય થવાની ક્રિયા જરા બદલવી પડશે

માયામય છું હું પુરેપૂરો કે, હવે પ્રભુમય મારે થાવું પડશે

શરૂઆતમાં તો લાગશે બધું એવું, ભેદ કાંઈ ના દેખાશે

પરિણામ ભોગવવું પડશે, ત્યારે ના કાંઈ કરી શકાશે

મય થાવું છે પ્રભુમાં તો, પ્રભુનું સ્મરણ નિત્ય શ્વાસોમાં સમાવું પડશે

એના જ દીદાર હરએક નજારામાં તો કરવા પડશે

મય એ તો માયાવી સૃષ્ટિ છે, સમજી વિચારીને મારે મય થાવું પડશે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

maya ē tō māyāvī sr̥ṣṭi chē, samajī vicārīnē mārē maya thāvuṁ paḍaśē

tanamaya thātāṁ pahēlā, prabhunē mārē ēmāṁ jōvā paḍaśē

prabhunē jōyā vinā thaīśa maya, tō māyāmāṁ rahēvuṁ paḍaśē

māyāvī ā sr̥ṣṭimāṁ mārē, pala palanē sajāga rahēvuṁ paḍaśē

maya thāvuṁ chē mārē paṇa maya thavānī kriyā jarā badalavī paḍaśē

māyāmaya chuṁ huṁ purēpūrō kē, havē prabhumaya mārē thāvuṁ paḍaśē

śarūātamāṁ tō lāgaśē badhuṁ ēvuṁ, bhēda kāṁī nā dēkhāśē

pariṇāma bhōgavavuṁ paḍaśē, tyārē nā kāṁī karī śakāśē

maya thāvuṁ chē prabhumāṁ tō, prabhunuṁ smaraṇa nitya śvāsōmāṁ samāvuṁ paḍaśē

ēnā ja dīdāra haraēka najārāmāṁ tō karavā paḍaśē