En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4014 | Date: 15-Dec-2000
2000-12-15
2000-12-15
મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mora-bani-thanagata-kare-mana-mora-bani-thanagata-kare
મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે,
જોઈને નયનો તારા એ તો મધહોશીની ઓર પ્રયાણ કરે,
ભૂલે દર્દ બધું એ તો, મસ્ત મસ્તીમાં એ તો મસ્ત બને,
પલ પલમાં એ તો નીત નવા રૂપ ધરે, મન મોર બની થનગાટ કરે,
તારો પ્રેમ પામવા કાજે સદા એ તો તૈયાર રહે,
નીત નવા નવા એ તો નાચ કરે, મન મોર બની થનગાટ કરે,
નવા રાગ ને નવા ગીતના નવા સૂર સંગાથ કરે,
શરમ છોડી પાસે તારી નવા નવા નાચ કરે,
પ્યારમાં તારા પાગલ બની આજ એ પ્યારો થનગાટ કરે,
પ્યારથી, મસ્તીમાં તને એ તો છેડે કે મન મોર બની થનગાટ કરે.
મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે
Mora bani thanagata kare mana, mora bani thanagata kare
View Original
મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે,
જોઈને નયનો તારા એ તો મધહોશીની ઓર પ્રયાણ કરે,
ભૂલે દર્દ બધું એ તો, મસ્ત મસ્તીમાં એ તો મસ્ત બને,
પલ પલમાં એ તો નીત નવા રૂપ ધરે,
મન
મોર બની થનગાટ કરે,
તારો
પ્રેમ
પામવા કાજે સદા એ તો તૈયાર રહે,
નીત નવા નવા એ તો નાચ કરે,
મન
મોર બની થનગાટ કરે,
નવા રાગ ને નવા ગીતના નવા સૂર સંગાથ કરે,
શરમ છોડી પાસે તારી નવા નવા નાચ કરે,
પ્યારમાં તારા પાગલ બની આજ એ પ્યારો થનગાટ કરે,
પ્યારથી, મસ્તીમાં તને એ તો છેડે કે
મન
મોર બની થનગાટ કરે.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mōra banī thanagāṭa karē mana, mōra banī thanagāṭa karē,
jōīnē nayanō tārā ē tō madhahōśīnī ōra prayāṇa karē,
bhūlē darda badhuṁ ē tō, masta mastīmāṁ ē tō masta banē,
pala palamāṁ ē tō nīta navā rūpa dharē, mana mōra banī thanagāṭa karē,
tārō prēma pāmavā kājē sadā ē tō taiyāra rahē,
nīta navā navā ē tō nāca karē, mana mōra banī thanagāṭa karē,
navā rāga nē navā gītanā navā sūra saṁgātha karē,
śarama chōḍī pāsē tārī navā navā nāca karē,
pyāramāṁ tārā pāgala banī āja ē pyārō thanagāṭa karē,
pyārathī, mastīmāṁ tanē ē tō chēḍē kē mana mōra banī thanagāṭa karē.
Previous Bhajan
ना आया, ना आया हमको तो, एक दूजे का होना ना आया
Next Bhajan
अगर होंगे सच्चे तेरे आँसू तो थामने वाला उन्हें खुदा मिलेगा
Previous Gujarati Bhajan
સમયનો સાથ છે ત્યાં સુધી નિપટાવ તું સારા રે કાજો
Next Gujarati Bhajan
કહી દે, કહી દે છે શું તારો રે ખ્યાલ, કેમ તું ચાલે આજે આડી રે ચાલ ?
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up