View Hymn (Bhajan)

Sr No. 4005 | Date: 28-Nov-20002000-11-28સમયનો સાથ છે ત્યાં સુધી નિપટાવ તું સારા રે કાજોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samayano-satha-chhe-tyam-sudhi-nipatava-tum-sara-re-kajoસમયનો સાથ છે ત્યાં સુધી નિપટાવ તું સારા રે કાજો,

ઝટપટ ઝટપટ નિપટાવ તું તારા સઘળા રે કાજો,

ખબર નથી જ્યાં તને સમય કરશે ક્યારે કેવો દાવો,

તો નિપટાવ તું સરળતાથી તારા રે સઘળા કાજો,

યાદ રાખ જીવનમાં તું, જીવનમાં જાવાનું છે તારે પાછું,

નિપટાવીને સઘળા કાજ, જાજે તું જીવનમાંથી રે પાછો,

મળ્યો છે તન ના મળશે ફરીથી તને રે આ મોકો,

જોજે તુંજ તને રે ના દઈ દે ધોખો,

ના કહેતો પછી તું જીવનમાં અરે સમયને તો રોકો,

ના રોકાશે એ તો કદી, ચાહે એને કેટલો બી ટોકો.

સમયનો સાથ છે ત્યાં સુધી નિપટાવ તું સારા રે કાજો
Samayano satha chhe tyam sudhi nipatava tum sara re kajo

View Original
Increase Font Decrease Font

સમયનો સાથ છે ત્યાં સુધી નિપટાવ તું સારા રે કાજો,

ઝટપટ ઝટપટ નિપટાવ તું તારા સઘળા રે કાજો,

ખબર નથી જ્યાં તને સમય કરશે ક્યારે કેવો દાવો,

તો નિપટાવ તું સરળતાથી તારા રે સઘળા કાજો,

યાદ રાખ જીવનમાં તું, જીવનમાં જાવાનું છે તારે પાછું,

નિપટાવીને સઘળા કાજ, જાજે તું જીવનમાંથી રે પાછો,

મળ્યો છે તન ના મળશે ફરીથી તને રે આ મોકો,

જોજે તુંજ તને રે ના દઈ દે ધોખો,

ના કહેતો પછી તું જીવનમાં અરે સમયને તો રોકો,

ના રોકાશે એ તો કદી, ચાહે એને કેટલો બી ટોકો.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

samayanō sātha chē tyāṁ sudhī nipaṭāva tuṁ sārā rē kājō,

jhaṭapaṭa jhaṭapaṭa nipaṭāva tuṁ tārā saghalā rē kājō,

khabara nathī jyāṁ tanē samaya karaśē kyārē kēvō dāvō,

tō nipaṭāva tuṁ saralatāthī tārā rē saghalā kājō,

yāda rākha jīvanamāṁ tuṁ, jīvanamāṁ jāvānuṁ chē tārē pāchuṁ,

nipaṭāvīnē saghalā kāja, jājē tuṁ jīvanamāṁthī rē pāchō,

malyō chē tana nā malaśē pharīthī tanē rē ā mōkō,

jōjē tuṁja tanē rē nā daī dē dhōkhō,

nā kahētō pachī tuṁ jīvanamāṁ arē samayanē tō rōkō,

nā rōkāśē ē tō kadī, cāhē ēnē kēṭalō bī ṭōkō.