En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1266 | Date: 19-May-1995
1995-05-19
1995-05-19
મુક્તિનું દ્વાર તો તારા કાજે ખૂલલું છે (2)
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=muktinum-dvara-to-tara-kaje-khulalum-chhe
મુક્તિનું દ્વાર તો તારા કાજે ખૂલલું છે (2)
હૈયામાં રે તારા, તૂટી જ્યાં સ્વાર્થની દીવાર છે, મુક્તિનું…
હૈયામાં રે તારા, જ્યાં જાગ્યો પરમાર્થ પ્રત્યે પ્રેમભાવ છે, મુક્તિનું...
હૈયામાંથી રે તારા, મટી જ્યાં લોભલાલચની ભાવના છે, મુક્તિનું...
જીવનમાં રે તારા, સુધર્યું જ્યાં તારું આચરણ છે, મુક્તિનું...
પ્રેમ ને પ્યાર, એ વસ્યા તારા દિલમાં છે, મુક્તિનું...
હૈયામાંથી રે તારા, મટયો અહં ને અહંકાર છે, મુક્તિનું...
દિલમાં રે તારા, હર એકને સુખ આપવાના જન્મ્યા ભાવ છે, મુક્તિનું...
મુક્તિનું દ્વાર તો તારા કાજે ખૂલલું છે (2)
Muktinum dvara to tara kaje khulalum chhe (2)
View Original
મુક્તિનું દ્વાર તો તારા કાજે ખૂલલું છે (2)
હૈયામાં રે તારા, તૂટી જ્યાં સ્વાર્થની દીવાર છે, મુક્તિનું…
હૈયામાં રે તારા, જ્યાં જાગ્યો પરમાર્થ પ્રત્યે પ્રેમભાવ છે, મુક્તિનું...
હૈયામાંથી રે તારા, મટી જ્યાં લોભલાલચની ભાવના છે, મુક્તિનું...
જીવનમાં રે તારા, સુધર્યું જ્યાં તારું
આચરણ
છે, મુક્તિનું...
પ્રેમ ને પ્યાર, એ વસ્યા તારા દિલમાં છે, મુક્તિનું...
હૈયામાંથી રે તારા, મટયો અહં ને અહંકાર છે, મુક્તિનું...
દિલમાં રે તારા, હર એકને
સુખ
આપવાના જન્મ્યા ભાવ છે, મુક્તિનું...
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
muktinuṁ dvāra tō tārā kājē khūlaluṁ chē (2)
haiyāmāṁ rē tārā, tūṭī jyāṁ svārthanī dīvāra chē, muktinuṁ…
haiyāmāṁ rē tārā, jyāṁ jāgyō paramārtha pratyē prēmabhāva chē, muktinuṁ...
haiyāmāṁthī rē tārā, maṭī jyāṁ lōbhalālacanī bhāvanā chē, muktinuṁ...
jīvanamāṁ rē tārā, sudharyuṁ jyāṁ tāruṁ ācaraṇa chē, muktinuṁ...
prēma nē pyāra, ē vasyā tārā dilamāṁ chē, muktinuṁ...
haiyāmāṁthī rē tārā, maṭayō ahaṁ nē ahaṁkāra chē, muktinuṁ...
dilamāṁ rē tārā, hara ēkanē sukha āpavānā janmyā bhāva chē, muktinuṁ...
Previous Bhajan
चाहता हूँ में प्यार तेरा, पर तेरी चाहत को समझ नहीं पाता हूँ
Next Bhajan
मंजिल मेरी बहुत दूर है, पाना मंजिल को जरूर है
Previous Gujarati Bhajan
પ્રભુ, તારા પ્રેમમાં જ્યાં ના ડૂબી શક્યા, ભવસાગર અમે ના તરી શક્યા
Next Gujarati Bhajan
મારી રચેલી જાળમાં, હું પોતે જ ફસાતો જાઉં છું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up