View Hymn (Bhajan)

Sr No. 3868 | Date: 07-Jun-20002000-06-07ના ખેલશો આગથી કે, હાથ તમારા દઝાઈ જશેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-khelasho-agathi-ke-hatha-tamara-dajai-jasheના ખેલશો આગથી કે, હાથ તમારા દઝાઈ જશે

થાશો જો ફરિયાદોની દુનિયામાં શામિલ, તો દિલથી દૂર થઈ જશો

કરવું છે તમારે શું પહેલા, એ નક્કી કરી લેજો

ભૂલી જાશો જો, તમે બેદરકાર બની જાશો, તો ના કાઈ પામી શક્શો

દર્દ વિના બીજું કાંઈ નહીં મળે, દાંસ્તાંયે દર્દને જો દહોરાવ્યા કરશો

પ્યાર પામવો છે જીવનમાં તો, ફના થવાની તૈયારી રાખજો

દુઃખ દર્દમાં અટવાવાનુ નથી, એમાં અટવાઈને ના રહેશો

ખોટા તંત પકડીને, પ્રેમ તમે પામી ના શકશો

આપી દેશો જ્યાં તમે તમારું બધું પ્રભુને, ત્યાં ખુશ તમે થઈ જાશે

ના ખેલશો આગથી કે, હાથ તમારા દઝાઈ જશે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nā khēlaśō āgathī kē, hātha tamārā dajhāī jaśē

thāśō jō phariyādōnī duniyāmāṁ śāmila, tō dilathī dūra thaī jaśō

karavuṁ chē tamārē śuṁ pahēlā, ē nakkī karī lējō

bhūlī jāśō jō, tamē bēdarakāra banī jāśō, tō nā kāī pāmī śakśō

darda vinā bījuṁ kāṁī nahīṁ malē, dāṁstāṁyē dardanē jō dahōrāvyā karaśō

pyāra pāmavō chē jīvanamāṁ tō, phanā thavānī taiyārī rākhajō

duḥkha dardamāṁ aṭavāvānu nathī, ēmāṁ aṭavāīnē nā rahēśō

khōṭā taṁta pakaḍīnē, prēma tamē pāmī nā śakaśō

āpī dēśō jyāṁ tamē tamāruṁ badhuṁ prabhunē, tyāṁ khuśa tamē thaī jāśē