En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1556 | Date: 15-Jun-1996
1996-06-15
1996-06-15
ના રહ્યા ચિંતાથી દૂર અમે, ના ચિંતા અમારાથી દૂર રહી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-rahya-chintathi-dura-ame-na-chinta-amarathi-dura-rahi
ના રહ્યા ચિંતાથી દૂર અમે, ના ચિંતા અમારાથી દૂર રહી
ઓળખ બની ગઈ એ તો અમારી, અમારામાં એ એવી રે વસી ગઈ
પળ-બે-પળની મળી રાહત અમને, કોશિશ અમારી વધારે સફળ ના થઈ
થયા તનથી પ્રાણ રે જુદા, પણ ચિંતા અમારાથી જુદી ના થઈ
વિશ્વાસને અમારા એ તો સદા ડગમગાવતી ને હલાવતી રહી
મીઠી ઊંઘની અમારી, એ તો દુશ્મન બની રે ગઈ, ઊંઘ અમારી ચોરી ગઈ
ચેનથી ને કરારથી જીવનમાં, અમને જીવનભર અજાણી રાખી રે ગઈ
આબાદી તરફ ઊઠેલા કદમને, બરબાદી તરફ એ વાળતી રે ગઈ
જીવતા-જાગતા જીવનની ચિંતા, એ તો સળગાવતી રે રહી
ના આવી શક્યા અમે પ્રભુ, પાસે તમારી, તમારાથી દૂર કરતી રે રહી
ના રહ્યા ચિંતાથી દૂર અમે, ના ચિંતા અમારાથી દૂર રહી
Na rahya chintathi dura ame, na chinta amarathi dura rahi
View Original
ના રહ્યા ચિંતાથી દૂર અમે, ના ચિંતા અમારાથી દૂર રહી
ઓળખ બની ગઈ એ તો અમારી, અમારામાં એ એવી રે વસી ગઈ
પળ-બે-પળની મળી રાહત અમને, કોશિશ અમારી વધારે સફળ ના થઈ
થયા તનથી પ્રાણ રે જુદા, પણ ચિંતા અમારાથી જુદી ના થઈ
વિશ્વાસને અમારા એ તો સદા ડગમગાવતી ને હલાવતી રહી
મીઠી ઊંઘની અમારી, એ તો દુશ્મન બની રે ગઈ, ઊંઘ અમારી ચોરી ગઈ
ચેનથી ને કરારથી જીવનમાં, અમને જીવનભર અજાણી રાખી રે ગઈ
આબાદી તરફ ઊઠેલા કદમને, બરબાદી તરફ એ વાળતી રે ગઈ
જીવતા-જાગતા જીવનની ચિંતા, એ તો સળગાવતી રે રહી
ના આવી શક્યા અમે પ્રભુ, પાસે તમારી, તમારાથી દૂર કરતી રે રહી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nā rahyā ciṁtāthī dūra amē, nā ciṁtā amārāthī dūra rahī
ōlakha banī gaī ē tō amārī, amārāmāṁ ē ēvī rē vasī gaī
pala-bē-palanī malī rāhata amanē, kōśiśa amārī vadhārē saphala nā thaī
thayā tanathī prāṇa rē judā, paṇa ciṁtā amārāthī judī nā thaī
viśvāsanē amārā ē tō sadā ḍagamagāvatī nē halāvatī rahī
mīṭhī ūṁghanī amārī, ē tō duśmana banī rē gaī, ūṁgha amārī cōrī gaī
cēnathī nē karārathī jīvanamāṁ, amanē jīvanabhara ajāṇī rākhī rē gaī
ābādī tarapha ūṭhēlā kadamanē, barabādī tarapha ē vālatī rē gaī
jīvatā-jāgatā jīvananī ciṁtā, ē tō salagāvatī rē rahī
nā āvī śakyā amē prabhu, pāsē tamārī, tamārāthī dūra karatī rē rahī
Previous Bhajan
કોઈ કહેજો માળીને, કે ફૂલ એનું કરમાય છે
Next Bhajan
वर्षों जतन किया जिस दिल का हमने तो बहुत ही सँभालकर
Previous Gujarati Bhajan
કોઈ કહેજો માળીને, કે ફૂલ એનું કરમાય છે
Next Gujarati Bhajan
પ્રભુ, તારા પ્યારમાં જીવવું છે મને, તારા પ્યારમાં મરવું છે મને
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up