View Hymn (Bhajan)

Hymn No. 2774 | Date: 29-Sep-19981998-09-29ના તોડજે કોઈનું પ્યાર ભર્યું હૈયું, કે પ્રભુ એમાં વસે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-todaje-koinum-pyara-bharyum-haiyum-ke-prabhu-emam-vase-chheના તોડજે કોઈનું પ્યાર ભર્યું હૈયું, કે પ્રભુ એમાં વસે છે

ના જોડી શકે સંબંધ તો કાંઈ નહીં, પણ ના તોડજે તું કોઈનું પ્યાર ભર્યું હૈયું

નાજુક ભાવોના તાંતણાથી બંધાયેલું એ હૈયું, ના તોડજે તું ….

ભલે ના હોય આવડત એમાં બીજી કાંઈ, પણ દિલમાં હોય પ્યાર, તો ના ..

પ્યારનો પૂજારી થઈને ના તોડજે કોઈનું પ્યાર ભર્યું હૈયું, ના તોડજે …

મુસીબતમાં સાથ લીધો, પૂરી થતાં મુસીબતો, ના મોડજે તારું મોઢું, કે...

ભોળા હૈયાના ભોળપણને, સહેજે માણજે મીઠાશ એની, કે ના...

એના પ્યાર ને એની નિર્મળતામાં, આવવા લાગશે મજા તને ધીરે ધીરે, કે …

ના ખેલજે કોઈ સ્વાર્થભર્યા ખેલ એ હૈયા સાથે, કે ના તોડજે…

ભલે હોય તું કેટલો પણ સમર્થ કે બળવાન, પણ કરજે આદર સદા પ્યારનો, કે …

ના તોડજે કોઈનું પ્યાર ભર્યું હૈયું, કે પ્રભુ એમાં વસે છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nā tōḍajē kōīnuṁ pyāra bharyuṁ haiyuṁ, kē prabhu ēmāṁ vasē chē

nā jōḍī śakē saṁbaṁdha tō kāṁī nahīṁ, paṇa nā tōḍajē tuṁ kōīnuṁ pyāra bharyuṁ haiyuṁ

nājuka bhāvōnā tāṁtaṇāthī baṁdhāyēluṁ ē haiyuṁ, nā tōḍajē tuṁ ….

bhalē nā hōya āvaḍata ēmāṁ bījī kāṁī, paṇa dilamāṁ hōya pyāra, tō nā ..

pyāranō pūjārī thaīnē nā tōḍajē kōīnuṁ pyāra bharyuṁ haiyuṁ, nā tōḍajē …

musībatamāṁ sātha līdhō, pūrī thatāṁ musībatō, nā mōḍajē tāruṁ mōḍhuṁ, kē...

bhōlā haiyānā bhōlapaṇanē, sahējē māṇajē mīṭhāśa ēnī, kē nā...

ēnā pyāra nē ēnī nirmalatāmāṁ, āvavā lāgaśē majā tanē dhīrē dhīrē, kē …

nā khēlajē kōī svārthabharyā khēla ē haiyā sāthē, kē nā tōḍajē…

bhalē hōya tuṁ kēṭalō paṇa samartha kē balavāna, paṇa karajē ādara sadā pyāranō, kē …