En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1231 | Date: 13-Apr-1995
1995-04-13
1995-04-13
નટખટ ઓ નંદલાલા, તારા નખરા હજાર છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=natakhata-o-nandalala-tara-nakhara-hajara-chhe
નટખટ ઓ નંદલાલા, તારા નખરા હજાર છે
તારા એ હજાર નખરાએ, લૂંટયા મારા દિલના કરાર છે
એક એક તારા નખરામાં છુપાયો, પ્રેમ ને પ્યાર છે
છુપાયેલા તારા પ્રેમને, સમજવો ના આસાન છે
ચાલ ચાલે એવી ક્યારેક, કે જે અમને ના સમજાય છે
ક્યારેક મળે સ્થિરતા, તો ક્યારેક અસ્થિરતા આવી જાય છે
વધે વિશ્વાસ ક્યારેક, તો ક્યારેક એ હલી જાય છે
છે અલબેલા તારા રે બધા નૃત્યો, જેમાં દિલ ઝૂમી જાય છે
પામે જો પ્રેમ એકવાર તારો, તો તને ઝંખતો થઈ જાય છે
છોડી સાથીદારો ખાસ, એ તો તારી સંગ આવી જાય છે
નટખટ ઓ નંદલાલા, તારા નખરા હજાર છે
Natakhata o nandalala, tara nakhara hajara chhe
View Original
નટખટ ઓ નંદલાલા, તારા નખરા હજાર છે
તારા એ હજાર નખરાએ, લૂંટયા મારા દિલના કરાર છે
એક એક તારા નખરામાં છુપાયો,
પ્રેમ
ને પ્યાર છે
છુપાયેલા તારા પ્રેમને, સમજવો ના આસાન છે
ચાલ ચાલે એવી ક્યારેક, કે જે અમને ના સમજાય છે
ક્યારેક મળે સ્થિરતા, તો ક્યારેક અસ્થિરતા આવી જાય છે
વધે
વિશ્વાસ
ક્યારેક, તો ક્યારેક એ હલી જાય છે
છે અલબેલા તારા રે બધા નૃત્યો, જેમાં દિલ ઝૂમી જાય છે
પામે જો
પ્રેમ
એકવાર તારો, તો તને ઝંખતો થઈ જાય છે
છોડી સાથીદારો ખાસ, એ તો તારી સંગ આવી જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
naṭakhaṭa ō naṁdalālā, tārā nakharā hajāra chē
tārā ē hajāra nakharāē, lūṁṭayā mārā dilanā karāra chē
ēka ēka tārā nakharāmāṁ chupāyō, prēma nē pyāra chē
chupāyēlā tārā prēmanē, samajavō nā āsāna chē
cāla cālē ēvī kyārēka, kē jē amanē nā samajāya chē
kyārēka malē sthiratā, tō kyārēka asthiratā āvī jāya chē
vadhē viśvāsa kyārēka, tō kyārēka ē halī jāya chē
chē alabēlā tārā rē badhā nr̥tyō, jēmāṁ dila jhūmī jāya chē
pāmē jō prēma ēkavāra tārō, tō tanē jhaṁkhatō thaī jāya chē
chōḍī sāthīdārō khāsa, ē tō tārī saṁga āvī jāya chē
Previous Bhajan
थकावट ही मिलती है, आखिर थकावट ही मिलती है
Next Bhajan
हो उम्मीद जिसकी जहाँ, वहीं पर वह ना मिले
Previous Gujarati Bhajan
થાતી હશે બધી સરખામણી, સંજોગોની સરખામણી ના થાય
Next Gujarati Bhajan
એક મીઠી યાદ તારી જ્યાં આવી જાય છે, સુખદુઃખનો સાથ ત્યાં છૂટી જાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up