MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 1896 | Date: 02-Dec-19961996-12-02નથી અગર ભાગ્યમાં આપણું મિલન પ્રભુ, તો એ ભાગ્ય મારું મને મંજૂર નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-agara-bhagyamam-apanum-milana-prabhu-to-e-bhagya-marum-mane-manjuraનથી અગર ભાગ્યમાં આપણું મિલન પ્રભુ, તો એ ભાગ્ય મારું મને મંજૂર નથી

બદલવું છે એવા ભાગ્યને, મારે બદલ્યા વિના રહેવું નથી

પ્રભુ તારી કૃપા ને તારા સાથ વિના, અન્ય કોઈની મને જરૂર નથી

તારા મિલનની ચાહતને ચાહવી છે, અન્ય ચાહતને મિટાવ્યા વિના રહેવું નથી

મારી મંઝિલ છે પ્રભુ તું ને તું, તને પામ્યા વિના મને રહેવું નથી

પૂર્ણ પુરુષાર્થ કરે જે કોઈ, એ સફળતાને પામ્યા વિના રહ્યા નથી

કરવા છે એવા પુરુષાર્થ મને પ્રભુ, તને પામ્યા વિના રહેવું નથી

મિટાવવું છે ખુદને જ્યાં ત્યાં, જખમનો ડર દિલમાં રાખવો નથી

બતાવીશ તું રાહ પ્રભુ મને, એ રાહ પર હું અટકવાનો નથી

બદલીશ ભાગ્યને બદલીશ જીવનને, કરવું પડશે તે કરીશ પ્રભુ તારા વિના રહેવું નથી

નથી અગર ભાગ્યમાં આપણું મિલન પ્રભુ, તો એ ભાગ્ય મારું મને મંજૂર નથી
View Original
Increase Font Decrease Font
 
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nathī agara bhāgyamāṁ āpaṇuṁ milana prabhu, tō ē bhāgya māruṁ manē maṁjūra nathī

badalavuṁ chē ēvā bhāgyanē, mārē badalyā vinā rahēvuṁ nathī

prabhu tārī kr̥pā nē tārā sātha vinā, anya kōīnī manē jarūra nathī

tārā milananī cāhatanē cāhavī chē, anya cāhatanē miṭāvyā vinā rahēvuṁ nathī

mārī maṁjhila chē prabhu tuṁ nē tuṁ, tanē pāmyā vinā manē rahēvuṁ nathī

pūrṇa puruṣārtha karē jē kōī, ē saphalatānē pāmyā vinā rahyā nathī

karavā chē ēvā puruṣārtha manē prabhu, tanē pāmyā vinā rahēvuṁ nathī

miṭāvavuṁ chē khudanē jyāṁ tyāṁ, jakhamanō ḍara dilamāṁ rākhavō nathī

batāvīśa tuṁ rāha prabhu manē, ē rāha para huṁ aṭakavānō nathī

badalīśa bhāgyanē badalīśa jīvananē, karavuṁ paḍaśē tē karīśa prabhu tārā vinā rahēvuṁ nathī