Home » All Hymns » હા, ના, હા, નામાં બાજી બગડી રે ગઈ, બાજી બગડી રે ગઈ
  1. Home
  2. All Hymns
  3. હા, ના, હા, નામાં બાજી બગડી રે ગઈ, બાજી બગડી રે ગઈ
Hymn No. 1898 | Date: 08-Dec-19961996-12-08હા, ના, હા, નામાં બાજી બગડી રે ગઈ, બાજી બગડી રે ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ha-na-ha-namam-baji-bagadi-re-gai-baji-bagadi-re-gaiહા, ના, હા, નામાં બાજી બગડી રે ગઈ, બાજી બગડી રે ગઈ
સરળતાથી પાર પડે જે કાર્ય, એ કાર્યમાં વિઘ્ન ઊભાં એ કરી ગઈ
ના પડી સમજ એમાં તો, ભૂલ ક્યારે ને કેમ થઈ ગઈ
રહ્યા જ્યાં મૂંઝવણમાં ત્યાં મુશ્કેલી-મુસીબત, દ્વાર પર ઊભી રે રહી
હા-નાની એ માથાઝીક અમને, ઘણુંઘણું રે સમજાવી રે ગઈ
અમારામાં રહેલી વિશ્વાસની કમીનાં દર્શન એ તો કરાવી રે ગઈ
ના ભૂલી શકીએ એવી પળ આપીને, અમને એ તો ડરાવી રે ગઈ
ના રહ્યા જ્યાં મક્કમ એક વિચારધારામાં, ત્યાં હાલત અમારી ખરાબ થઈ રે ગઈ
જીવનની વાસ્તવિકતાના કડવા ઘૂંટડા અમને પીવડાવી ગઈ
હા ને ના કરતાં કરતાં આખી જિંદગી, અમારા હાથમાંથી નીકળી રે ગઈ
Text Size
હા, ના, હા, નામાં બાજી બગડી રે ગઈ, બાજી બગડી રે ગઈ

Lyrics in English
hā, nā, hā, nāmāṁ bājī bagaḍī rē gaī, bājī bagaḍī rē gaī
saralatāthī pāra paḍē jē kārya, ē kāryamāṁ vighna ūbhāṁ ē karī gaī
nā paḍī samaja ēmāṁ tō, bhūla kyārē nē kēma thaī gaī
rahyā jyāṁ mūṁjhavaṇamāṁ tyāṁ muśkēlī-musībata, dvāra para ūbhī rē rahī
hā-nānī ē māthājhīka amanē, ghaṇuṁghaṇuṁ rē samajāvī rē gaī
amārāmāṁ rahēlī viśvāsanī kamīnāṁ darśana ē tō karāvī rē gaī
nā bhūlī śakīē ēvī pala āpīnē, amanē ē tō ḍarāvī rē gaī
nā rahyā jyāṁ makkama ēka vicāradhārāmāṁ, tyāṁ hālata amārī kharāba thaī rē gaī
jīvananī vāstavikatānā kaḍavā ghūṁṭaḍā amanē pīvaḍāvī gaī
hā nē nā karatāṁ karatāṁ ākhī jiṁdagī, amārā hāthamāṁthī nīkalī rē gaī

Explanation in English
Between yes and no, yes and no, the game got spoiled, the game got spoiled.

Easily the work could have been completed, it just created obstacles in the work.

Did not understand what to do; when and how a mistake occurred.

When remained in confusion, then difficulties and problems stood at the door.

This turmoil of yes and no taught us a lot of things.

It showed us the lack of faith within us.

It gave us a moment that we cannot forget; it scared us.

When did not remain firm in the determination, then it made our situation bad.

It made us drink the bitter medicine of the reality of life.

By spending the entire life in yes and no, our life did not remain in our control.