View Hymn (Bhajan)

Sr No. 993 | Date: 26-Sep-19941994-09-26નથી અન્ય જ્યાં કોઈ આ જગમાં, ત્યાં ભેદભાવ હૈયે શાને જાગે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-anya-jyam-koi-a-jagamam-tyam-bhedabhava-haiye-shane-jage-chheનથી અન્ય જ્યાં કોઈ આ જગમાં, ત્યાં ભેદભાવ હૈયે શાને જાગે છે

સુંદર સોહામણું પ્રભુનું મુખ ભૂલીને, નજર તું બીજે શાને નાખે છે

ભૂલીને એના રૂપને તું, હરપળે ભેદભાવ શાને જગાવે છે

રૂપ રૂપમાં ફરતી તું, એક જ રૂપને વસાવવાનું કેમ ભૂલે છે

નથી જ્યાં કોઈ અન્ય, ત્યાં યાદ એની તું શાને ભૂલે છે

ભવભવની ભ્રમણાં ભૂલવાને બદલે, તું કેમ એમાં રમે છે

તારું-મારું જગાવીને હૈયે, બટવારા તારા શાને કરે છે

એક અંગના ટૂકડા કરી, દર્દ તું શાને તારે હાથે જગાવે છે

આનંદની અખંડ ધારામાં નાચવાનું ભૂલી, ખોટી રાહે શા માટે ભટકે છે

નથી અન્ય જ્યાં કોઈ આ જગમાં, ત્યાં ભેદભાવ હૈયે શાને જાગે છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nathī anya jyāṁ kōī ā jagamāṁ, tyāṁ bhēdabhāva haiyē śānē jāgē chē

suṁdara sōhāmaṇuṁ prabhunuṁ mukha bhūlīnē, najara tuṁ bījē śānē nākhē chē

bhūlīnē ēnā rūpanē tuṁ, harapalē bhēdabhāva śānē jagāvē chē

rūpa rūpamāṁ pharatī tuṁ, ēka ja rūpanē vasāvavānuṁ kēma bhūlē chē

nathī jyāṁ kōī anya, tyāṁ yāda ēnī tuṁ śānē bhūlē chē

bhavabhavanī bhramaṇāṁ bhūlavānē badalē, tuṁ kēma ēmāṁ ramē chē

tāruṁ-māruṁ jagāvīnē haiyē, baṭavārā tārā śānē karē chē

ēka aṁganā ṭūkaḍā karī, darda tuṁ śānē tārē hāthē jagāvē chē

ānaṁdanī akhaṁḍa dhārāmāṁ nācavānuṁ bhūlī, khōṭī rāhē śā māṭē bhaṭakē chē