Hymn No. 1336 | Date: 09-Aug-19951995-08-091995-08-09નથી દેખાતી એ અરીસામાં, તોય દર્શન એના થયા વિના રહ્યા નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-dekhati-e-arisamam-toya-darshana-ena-thaya-vina-rahya-nathiનથી દેખાતી એ અરીસામાં, તોય દર્શન એના થયા વિના રહ્યા નથી નિસ્વાર્થતાના દર્શન જીવનમાં, થયા વિના રહેતા નથી ના દેખાય ભલે એ આંખથી અહેસાસ એનો, દર્શન અપાવ્યા વિના રહ્યા નથી સાત સુગંધોની વચ્ચે એ તો, ગંધાયા વિના રહેવાનું નથી સ્વાર્થની સુગંધથી અજાણ્યું, જીવનમાં કોઈ રહેતું નથી છે દિલની વાતો રે આ બધી, દિલ સમજ્યા વિના રહેવાનું નથી હોય કોઈ બુદ્ધીમાન કે હોય કોઈ મૂર્ખ, દીલ પાસે કોઈનું ચાલ્યું નથી પસંદ આવી છે સહુને નિસ્વાર્થતા, તોય કોઈ એને અપનાવી શક્યું નથી ગમ્યો નથી કોઈને સ્વાર્થ, તોય કોઈ એને છોડી શક્યો નથી છે હકીકત આ જીવનની એવી, જેમાં પરિવર્તન જલદી જોવા મળતું નથી
નથી દેખાતી એ અરીસામાં, તોય દર્શન એના થયા વિના રહ્યા નથી
નથી દેખાતી એ અરીસામાં, તોય દર્શન એના થયા વિના રહ્યા નથી નિસ્વાર્થતાના દર્શન જીવનમાં, થયા વિના રહેતા નથી ના દેખાય ભલે એ આંખથી અહેસાસ એનો, દર્શન અપાવ્યા વિના રહ્યા નથી સાત સુગંધોની વચ્ચે એ તો, ગંધાયા વિના રહેવાનું નથી સ્વાર્થની સુગંધથી અજાણ્યું, જીવનમાં કોઈ રહેતું નથી છે દિલની વાતો રે આ બધી, દિલ સમજ્યા વિના રહેવાનું નથી હોય કોઈ બુદ્ધીમાન કે હોય કોઈ મૂર્ખ, દીલ પાસે કોઈનું ચાલ્યું નથી પસંદ આવી છે સહુને નિસ્વાર્થતા, તોય કોઈ એને અપનાવી શક્યું નથી ગમ્યો નથી કોઈને સ્વાર્થ, તોય કોઈ એને છોડી શક્યો નથી છે હકીકત આ જીવનની એવી, જેમાં પરિવર્તન જલદી જોવા મળતું નથી
- સંત શ્રી અલ્પા મા
|