En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1136 | Date: 09-Jan-1995
1995-01-09
1995-01-09
નથી જેને કોઈ બંધન, એને કોણ બાંધી રે ગયું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-jene-koi-bandhana-ene-kona-bandhi-re-gayum
નથી જેને કોઈ બંધન, એને કોણ બાંધી રે ગયું
ન આવે જે કોઈના બંધનમાં, ખોટો હક્ક એના પર કોણ જમાવી ગયું
શક્તિના સિંધુને, શક્તિહીન કોણ બનાવી ગયું
સ્વયં સુખસાગરને દુઃખનો અહેસાસ, કોણ કરાવી ગયું
જીતની બાજી હારમાં ને હારની બાજી જીતમાં, કોણ પલટાવી ગયું
આનંદમાં રહેનારને, વિષાદનો સ્પર્શ કોણ કરાવી ગયું
પ્રેમ ને અહિંસાના પૂજારીને, વેરી ને હિંસક, કોણ બનાવી ગયું
હતું ચોખ્ખું એ તો અરીસા જેવું, ધૂળ એના પર કોણ લગાડી ગયું
નથી જેને કોઈ બંધન, એને કોણ બાંધી રે ગયું
Nathi jene koi bandhana, ene kona bandhi re gayum
View Original
નથી જેને કોઈ બંધન, એને કોણ બાંધી રે ગયું
ન આવે જે કોઈના બંધનમાં, ખોટો હક્ક એના પર કોણ જમાવી ગયું
શક્તિના સિંધુને, શક્તિહીન કોણ બનાવી ગયું
સ્વયં સુખસાગરને દુઃખનો અહેસાસ, કોણ કરાવી ગયું
જીતની બાજી હારમાં ને હારની બાજી જીતમાં, કોણ પલટાવી ગયું
આનંદમાં રહેનારને, વિષાદનો સ્પર્શ કોણ કરાવી ગયું
પ્રેમ ને અહિંસાના પૂજારીને, વેરી ને હિંસક, કોણ બનાવી ગયું
હતું ચોખ્ખું એ તો અરીસા જેવું, ધૂળ એના પર કોણ લગાડી ગયું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nathī jēnē kōī baṁdhana, ēnē kōṇa bāṁdhī rē gayuṁ
na āvē jē kōīnā baṁdhanamāṁ, khōṭō hakka ēnā para kōṇa jamāvī gayuṁ
śaktinā siṁdhunē, śaktihīna kōṇa banāvī gayuṁ
svayaṁ sukhasāgaranē duḥkhanō ahēsāsa, kōṇa karāvī gayuṁ
jītanī bājī hāramāṁ nē hāranī bājī jītamāṁ, kōṇa palaṭāvī gayuṁ
ānaṁdamāṁ rahēnāranē, viṣādanō sparśa kōṇa karāvī gayuṁ
prēma nē ahiṁsānā pūjārīnē, vērī nē hiṁsaka, kōṇa banāvī gayuṁ
hatuṁ cōkhkhuṁ ē tō arīsā jēvuṁ, dhūla ēnā para kōṇa lagāḍī gayuṁ
Previous Bhajan
ખુદ જ જલાવી, ખુદ જ જલતો રહ્યો છું, બચવા કાજે, બૂમો પાડતો રહ્યો છું
Next Bhajan
है तैयार वे हरघड़ी, देने के लिए तुझे सबकुछ
Previous Gujarati Bhajan
ખુદ જ જલાવી, ખુદ જ જલતો રહ્યો છું, બચવા કાજે, બૂમો પાડતો રહ્યો છું
Next Gujarati Bhajan
ભોળાભાલા માસૂમ ચહેરા, જેને જોઈને અન્યના દિલને શાંતી મળે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up