Hymn No. 1131 | Date: 08-Jan-19951995-01-081995-01-08ખુદજ જલાવી ખુદજ જલતો રહ્યો છું, બચાવવા કાજે બૂમો પાડતો રહ્યો છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/?title=khudaja-jalavi-khudaja-jalato-rahyo-chhum-bachavava-kaje-bumo-padato-rahyoખુદજ જલાવી ખુદજ જલતો રહ્યો છું, બચાવવા કાજે બૂમો પાડતો રહ્યો છું છે આ કેવી વિચિત્ર રીત, પણ આવું હું સદા કરતો આવ્યો છું ના કરવાનું કરતો રહ્યો છું, પછી એના પર રડતો ને રડતો રહ્યો છું હૈયે ઈરર્ષાની આગ જલાવતો રહ્યો છું, ખુદ એમાં જલતો રહ્યો છું અન્યકાજે ખાડો ખોદતો રહ્યો છું, પણ એમાં હું જ પડતો રહ્યો છું ખુદજ ખુદ માટે મોતનો સામાન, ભેગો કરતો રહ્યો છું બચવા કાજે ફાંફાં મારતો અસુરક્ષિત બની, અહીં તહીં ફરતો રહ્યો છું આમ જ આપનો દુશ્મન બની, આપથી પીછો છોડવવા મથી રહ્યો છું ઉડતા પંખીની ઉડાનથી હું તો, સદા જલતો ને જલતો રહ્યો છું ના કરી શક્યો જે હું જીવનમાં, કર્યું કોઈ અન્યે, ઈર્ષાની જ્વાલા એના પર ફેંકતો રહ્યો છું
ખુદજ જલાવી ખુદજ જલતો રહ્યો છું, બચાવવા કાજે બૂમો પાડતો રહ્યો છું
ખુદજ જલાવી ખુદજ જલતો રહ્યો છું, બચાવવા કાજે બૂમો પાડતો રહ્યો છું છે આ કેવી વિચિત્ર રીત, પણ આવું હું સદા કરતો આવ્યો છું ના કરવાનું કરતો રહ્યો છું, પછી એના પર રડતો ને રડતો રહ્યો છું હૈયે ઈરર્ષાની આગ જલાવતો રહ્યો છું, ખુદ એમાં જલતો રહ્યો છું અન્યકાજે ખાડો ખોદતો રહ્યો છું, પણ એમાં હું જ પડતો રહ્યો છું ખુદજ ખુદ માટે મોતનો સામાન, ભેગો કરતો રહ્યો છું બચવા કાજે ફાંફાં મારતો અસુરક્ષિત બની, અહીં તહીં ફરતો રહ્યો છું આમ જ આપનો દુશ્મન બની, આપથી પીછો છોડવવા મથી રહ્યો છું ઉડતા પંખીની ઉડાનથી હું તો, સદા જલતો ને જલતો રહ્યો છું ના કરી શક્યો જે હું જીવનમાં, કર્યું કોઈ અન્યે, ઈર્ષાની જ્વાલા એના પર ફેંકતો રહ્યો છું
- સંત શ્રી અલ્પા મા
Explanation in English
I have burnt myself and have been burning and
Have been shouting to save myself
How strange and unusual is the way
But I have been doing this ever since
I have been doing something which was not supposed to be done
And later have been weeping and regretting it
The fire of envy is burning in my heart
And I myself have been burning in it
I have been digging a pit for others
But I am only falling into it
I have burnt myself and have been burning and
Have been shouting to save myself
I myself have accumulated the ingredients of death
To save myself, I have been unsecured and have been running helter skelter
Likewise, I have turned your enemy and am struggling to be away from you
Seeing the flight of the birds soaring, I have been jealous and envious of them
What I could not achieve in this life and what was achieved by someone else,
I have been casting the flames of jealousy upon him
I have burnt myself and have been burning and Have been shouting to save myself.
|