En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 490 | Date: 08-Nov-1993
1993-11-08
1993-11-08
નથી રે સહેલું, નથી રે સહેલું, લાગે ભલેને સહેલું, કરવું છે ખૂબ અઘરું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-re-sahelum-nathi-re-sahelum-lage-bhalene-sahelum-karavum-chhe-khuba
નથી રે સહેલું, નથી રે સહેલું, લાગે ભલેને સહેલું, કરવું છે ખૂબ અઘરું
કરવો સ્વનો સ્વાહા નથી રે સહેલો, ચાલવું અંગારા પર નથી રે સહેલું
કરવું પ્રભુ સાથે સમર્પણ નથી રે સહેલું, અહંકારને મારવો નથી રે સહેલો
મોહ હટાવવા આ માયામાંથી નથી રે સહેલો, કરવા પ્રભુના દીદાર નથી રે સહેલા
ભાગ્યને જીતવું નથી રે સહેલું, ઘડવું નવું ભાગ્ય નથી રે સહેલું
છે કહેવું આ બધું રે સહેલું, કરવા પ્રયત્ન તો જીવનમાં નથી રે સહેલા
આપવી પોતાની કુરબાની નથી રે સહેલી, જીવનને જીવવા યોગ્ય બનાવવું નથી રે સહેલું
કરવો પ્રેમ જીવનમાં નથી રે સહેલો, નિભાવવો પ્રેમને નથી રે સહેલું
રૂઝાયેલા ઘા ને પોતાના હાથે દૂઝવવું નથી રે સહેલું, કરવી પીડા સહન નથી રે સહેલી
પ્રભુ દર્શન પામી પ્રભુમય જીવન બનાવવું નથી રે સહેલું, છે એ તો બહુ અઘરું
નથી રે સહેલું, નથી રે સહેલું, લાગે ભલેને સહેલું, કરવું છે ખૂબ અઘરું
Nathi re sahelum, nathi re sahelum, lage bhalene sahelum, karavum chhe khuba agharum
View Original
નથી રે સહેલું, નથી રે સહેલું, લાગે ભલેને સહેલું, કરવું છે ખૂબ અઘરું
કરવો સ્વનો સ્વાહા નથી રે સહેલો, ચાલવું અંગારા પર નથી રે સહેલું
કરવું પ્રભુ સાથે સમર્પણ નથી રે સહેલું, અહંકારને મારવો નથી રે સહેલો
મોહ હટાવવા આ માયામાંથી નથી રે સહેલો, કરવા પ્રભુના દીદાર નથી રે સહેલા
ભાગ્યને જીતવું નથી રે સહેલું, ઘડવું નવું ભાગ્ય નથી રે સહેલું
છે કહેવું આ બધું રે સહેલું, કરવા પ્રયત્ન તો જીવનમાં નથી રે સહેલા
આપવી પોતાની કુરબાની નથી રે સહેલી, જીવનને જીવવા યોગ્ય બનાવવું નથી રે સહેલું
કરવો
પ્રેમ
જીવનમાં નથી રે સહેલો, નિભાવવો પ્રેમને નથી રે સહેલું
રૂઝાયેલા ઘા ને પોતાના હાથે દૂઝવવું નથી રે સહેલું, કરવી પીડા સહન નથી રે સહેલી
પ્રભુ દર્શન પામી પ્રભુમય જીવન બનાવવું નથી રે સહેલું, છે એ તો બહુ અઘરું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nathī rē sahēluṁ, nathī rē sahēluṁ, lāgē bhalēnē sahēluṁ, karavuṁ chē khūba agharuṁ
karavō svanō svāhā nathī rē sahēlō, cālavuṁ aṁgārā para nathī rē sahēluṁ
karavuṁ prabhu sāthē samarpaṇa nathī rē sahēluṁ, ahaṁkāranē māravō nathī rē sahēlō
mōha haṭāvavā ā māyāmāṁthī nathī rē sahēlō, karavā prabhunā dīdāra nathī rē sahēlā
bhāgyanē jītavuṁ nathī rē sahēluṁ, ghaḍavuṁ navuṁ bhāgya nathī rē sahēluṁ
chē kahēvuṁ ā badhuṁ rē sahēluṁ, karavā prayatna tō jīvanamāṁ nathī rē sahēlā
āpavī pōtānī kurabānī nathī rē sahēlī, jīvananē jīvavā yōgya banāvavuṁ nathī rē sahēluṁ
karavō prēma jīvanamāṁ nathī rē sahēlō, nibhāvavō prēmanē nathī rē sahēluṁ
rūjhāyēlā ghā nē pōtānā hāthē dūjhavavuṁ nathī rē sahēluṁ, karavī pīḍā sahana nathī rē sahēlī
prabhu darśana pāmī prabhumaya jīvana banāvavuṁ nathī rē sahēluṁ, chē ē tō bahu agharuṁ
Previous Bhajan
કરીએ ખુદ ખોટું ને ખોટું જીવનમાં, ખુદે કરેલું ના લાગે ક્યારેય ખોટું અમને
Next Bhajan
પ્રભુજી રે વહાલા, પ્રભુજી રે વહાલા, મારી આંખના રે તારા, મારા અંતરના અજવાળા
Previous Gujarati Bhajan
કરીએ ખુદ ખોટું ને ખોટું જીવનમાં, ખુદે કરેલું ના લાગે ક્યારેય ખોટું અમને
Next Gujarati Bhajan
પ્રભુજી રે વહાલા, પ્રભુજી રે વહાલા, મારી આંખના રે તારા, મારા અંતરના અજવાળા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up