View Hymn (Bhajan)

Hymn No. 49 | Date: 28-Aug-19921992-08-28નયનના બે દીપક લઈ પ્રભુ નિહાળું તારી વાટલડીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nayanana-be-dipaka-lai-prabhu-nihalum-tari-vataladiનયનના બે દીપક લઈ પ્રભુ નિહાળું તારી વાટલડી,

પ્રભુ ક્યારે આવીશ તું મારા આંગણે,

સુગંધી પુષ્પનો હાર ગૂંથી ઊભી છું ઉંબરે,

લઈ હારને હાથ, પ્રભુ ક્યારે આવશો મારે આંગણે,

ક્ષણેક્ષણે ડંખે છે મને તારા વિયોગની વેદનાઓ

પ્રભુ આવજો આંગણે મારા આજ,

ચંદન કેસરથી કરીશ પૂજા તારી પ્રભુ,

આવજો જલદી મારા આંગણે,

બેસાડીશ હૃદયના સિંહાસને, પ્રભુ આવજે

નયનના બે દીપક લઈ પ્રભુ નિહાળું તારી વાટલડી

View Original
Increase Font Decrease Font

 
નયનના બે દીપક લઈ પ્રભુ નિહાળું તારી વાટલડી,

પ્રભુ ક્યારે આવીશ તું મારા આંગણે,

સુગંધી પુષ્પનો હાર ગૂંથી ઊભી છું ઉંબરે,

લઈ હારને હાથ, પ્રભુ ક્યારે આવશો મારે આંગણે,

ક્ષણેક્ષણે ડંખે છે મને તારા વિયોગની વેદનાઓ

પ્રભુ આવજો આંગણે મારા આજ,

ચંદન કેસરથી કરીશ પૂજા તારી પ્રભુ,

આવજો જલદી મારા આંગણે,

બેસાડીશ હૃદયના સિંહાસને, પ્રભુ આવજે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


nayananā bē dīpaka laī prabhu nihāluṁ tārī vāṭalaḍī,

prabhu kyārē āvīśa tuṁ mārā āṁgaṇē,

sugaṁdhī puṣpanō hāra gūṁthī ūbhī chuṁ uṁbarē,

laī hāranē hātha, prabhu kyārē āvaśō mārē āṁgaṇē,

kṣaṇēkṣaṇē ḍaṁkhē chē manē tārā viyōganī vēdanāō

prabhu āvajō āṁgaṇē mārā āja,

caṁdana kēsarathī karīśa pūjā tārī prabhu,

āvajō jaladī mārā āṁgaṇē,

bēsāḍīśa hr̥dayanā siṁhāsanē, prabhu āvajē
Explanation in English Increase Font Decrease Font

By lighting the two lamps of the eyes, I keep waiting for you, Oh God.

Oh God, when will you come to my door?

I am waiting at the doorstep with a garland of fragrant flowers.

Oh God, when will you come to my door?

Every moment is biting me with the pain of our separation.

Oh Lord, come to my door today.

I will worship you with sandalwood and saffron.

Come quickly to my door.

I will make you sit on the throne of my heart.

Oh Lord, come to my door today.