View Hymn (Bhajan)

Sr No. 64 | Date: 24-Aug-19921992-08-24ઝંઝાળ સમા આ જીવનમાં, પ્રભુ, જકડાઈ ગઈ છું હુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=janjala-sama-a-jivanamam-prabhu-jakadai-gai-chhum-humઝંઝાળ સમા આ જીવનમાં, પ્રભુ, જકડાઈ ગઈ છું હું

ગૂંથી જાળી આસપાસ મારી, પ્રભુ, ફસાઈ ગઈ છું હું

ભૌતિકતાને મૂકી આગળ, એની પાછળ ભાગતી રહી છું હું

કષાયોના કંબલ ઓઢી, પ્રભુ, પોઢી રહી છું હું

જાણ્યું જ્યાં જીવનમાં બધું, ત્યાં જીવનને જ ન જાણ્યું

ઝંઝાળ સમા આ જીવનમાં, પ્રભુ, જકડાઈ ગઈ છું હું
Jhanjhaal sama aa jivanma, prabhu, jakdai gai chhu hu

View Original
Increase Font Decrease Font

 
ઝંઝાળ સમા આ જીવનમાં, પ્રભુ, જકડાઈ ગઈ છું હું

ગૂંથી જાળી આસપાસ મારી, પ્રભુ, ફસાઈ ગઈ છું હું

ભૌતિકતાને મૂકી આગળ, એની પાછળ ભાગતી રહી છું હું

કષાયોના કંબલ ઓઢી, પ્રભુ, પોઢી રહી છું હું

જાણ્યું જ્યાં જીવનમાં બધું, ત્યાં જીવનને જ ન જાણ્યું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jhaṁjhāla samā ā jīvanamāṁ, prabhu, jakaḍāī gaī chuṁ huṁ

gūṁthī jālī āsapāsa mārī, prabhu, phasāī gaī chuṁ huṁ

bhautikatānē mūkī āgala, ēnī pāchala bhāgatī rahī chuṁ huṁ

kaṣāyōnā kaṁbala ōḍhī, prabhu, pōḍhī rahī chuṁ huṁ

jāṇyuṁ jyāṁ jīvanamāṁ badhuṁ, tyāṁ jīvananē ja na jāṇyuṁ
Explanation in English Increase Font Decrease Font

In this life filled with worldly entanglements, Oh Lord, I have been tightly bound.

Weaving a web all around myself, Oh Lord, I have become trapped.

Placing materialism at the forefront, I kept chasing after it.

Wrapping myself in the blanket of inner passions, Oh Lord, I am drifting to sleep.

While I learned everything else in life, I failed to know life itself.