En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3864 | Date: 05-May-2000
2000-05-05
2000-05-05
નયનોના બાણ વધુ ચલાવો ના, ચલાવો ના
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nayanona-bana-vadhu-chalavo-na-chalavo-na
નયનોના બાણ વધુ ચલાવો ના, ચલાવો ના
થયા છીએ અમે ઘાયલ, વધુ ઘાયલ બનાવો ના
તમારી હર એક અદા છે કાતિલ, કતલ અમારી આમ કરો ના
કે નજર મેળવીને તમે, નજર અમારાથી ચોરાવશો ના
દિલમાં ઉછળશે મોજા તો, વરસશે વરસાદ નયનોથી
એ વરસાદમાં ભીના થવું, તમને ગમશે ના
પ્યારના એ પ્રવાહમાં તમે, ભીના થયા વિના રહેશો ના
વાત છે આ અમારા દિલની, આ વાત તમે અમને કહેશો ના
પ્યારના છીએ અમે દિવાના, ખૂલીને ઇઝહાર તમે કરો ના
એક ઇઝહારમાં તમારા અમે, અમને ભૂલ્યા વિના રહેશું ના
પણ દિલ પર અમારા તમે, છુપા છુપા વાર કરો ના
નયનોના બાણ વધુ ચલાવો ના, ચલાવો ના
Nayanona bana vadhu chalavo na, chalavo na
View Original
નયનોના બાણ વધુ ચલાવો ના, ચલાવો ના
થયા છીએ અમે ઘાયલ, વધુ ઘાયલ બનાવો ના
તમારી હર એક અદા છે કાતિલ, કતલ અમારી આમ કરો ના
કે નજર મેળવીને તમે, નજર અમારાથી ચોરાવશો ના
દિલમાં ઉછળશે મોજા તો, વરસશે વરસાદ નયનોથી
એ વરસાદમાં ભીના થવું, તમને ગમશે ના
પ્યારના એ પ્રવાહમાં તમે, ભીના થયા વિના રહેશો ના
વાત છે આ અમારા દિલની, આ વાત તમે અમને કહેશો ના
પ્યારના છીએ અમે દિવાના, ખૂલીને ઇઝહાર તમે કરો ના
એક ઇઝહારમાં તમારા અમે, અમને ભૂલ્યા વિના રહેશું ના
પણ દિલ પર અમારા તમે, છુપા છુપા વાર કરો ના
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nayanōnā bāṇa vadhu calāvō nā, calāvō nā
thayā chīē amē ghāyala, vadhu ghāyala banāvō nā
tamārī hara ēka adā chē kātila, katala amārī āma karō nā
kē najara mēlavīnē tamē, najara amārāthī cōrāvaśō nā
dilamāṁ uchalaśē mōjā tō, varasaśē varasāda nayanōthī
ē varasādamāṁ bhīnā thavuṁ, tamanē gamaśē nā
pyāranā ē pravāhamāṁ tamē, bhīnā thayā vinā rahēśō nā
vāta chē ā amārā dilanī, ā vāta tamē amanē kahēśō nā
pyāranā chīē amē divānā, khūlīnē ijhahāra tamē karō nā
ēka ijhahāramāṁ tamārā amē, amanē bhūlyā vinā rahēśuṁ nā
paṇa dila para amārā tamē, chupā chupā vāra karō nā
Previous Bhajan
છીછરા પાણીમાં છબછબિયા કરનારા અમે, તારા હૈયાની ગહેરાઈ શું જાણીએ
Next Bhajan
ख्वाब तो आखिर ख्वाब होते हैं, ये तो टूट जाते हैं
Previous Gujarati Bhajan
છીછરા પાણીમાં છબછબિયા કરનારા અમે, તારા હૈયાની ગહેરાઈ શું જાણીએ
Next Gujarati Bhajan
નિત નવા ખેલ અમે તો ખેલીએ છીએ, ખબર નથી આખર, અમે તો શું કરીએ છીએ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up