View Hymn (Bhajan)

Sr No. 4705 | Date: 01-Apr-20182018-04-01નિત્ય નીતરતી પ્રભુના પ્રેમની ધારા, પ્રભુના પ્રેમની ધારાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nitya-nitarati-prabhuna-premani-dhara-prabhuna-premani-dharaનિત્ય નીતરતી પ્રભુના પ્રેમની ધારા, પ્રભુના પ્રેમની ધારા

વહી રહી છે આંખોમાં એમના તો, સદૈવ પ્રેમની ધારા

છલકાઈ રહ્યું છે હૈયું તો એમનું, વરસી રહી છે પ્રેમની ધારા

પૂર્ણ જગત પર તો પ્રભુના વહી રહી છે પ્રેમની ધારા

સંતાપ હરે છે એ તો હરએક જીવના જીવનમાં તો, એમના પ્રેમની ધારા

શાંતિનો અહેસાસ કરાવી રહી છે રે જીવનમાં, પ્રભુના પ્રેમની ધારા

દિવ્યમાં દિવ્ય ધારા છે, પ્રભુના પ્રેમની ધારા

અપૂર્ણતાને હરનારી, અજ્ઞાનતાને મિટાવનારી, પ્રભુના પ્રેમની ધારા

એકરૂપતાને એક રંગમાં રંગનારી છે, પ્રભુના પ્રેમની ધારા

પામરતામાંથી અમરતા આપનારી છે, પ્રભુના પ્રેમની ધારા

નિત્ય નીતરતી પ્રભુના પ્રેમની ધારા, પ્રભુના પ્રેમની ધારા
Nitya nitarati prabhuna premani dhara, prabhuna premani dhara

View Original
Increase Font Decrease Font

નિત્ય નીતરતી પ્રભુના પ્રેમની ધારા, પ્રભુના પ્રેમની ધારા

વહી રહી છે આંખોમાં એમના તો, સદૈવ પ્રેમની ધારા

છલકાઈ રહ્યું છે હૈયું તો એમનું, વરસી રહી છે પ્રેમની ધારા

પૂર્ણ જગત પર તો પ્રભુના વહી રહી છે પ્રેમની ધારા

સંતાપ હરે છે એ તો હરએક જીવના જીવનમાં તો, એમના પ્રેમની ધારા

શાંતિનો અહેસાસ કરાવી રહી છે રે જીવનમાં, પ્રભુના પ્રેમની ધારા

દિવ્યમાં દિવ્ય ધારા છે, પ્રભુના પ્રેમની ધારા

અપૂર્ણતાને હરનારી, અજ્ઞાનતાને મિટાવનારી, પ્રભુના પ્રેમની ધારા

એકરૂપતાને એક રંગમાં રંગનારી છે, પ્રભુના પ્રેમની ધારા

પામરતામાંથી અમરતા આપનારી છે, પ્રભુના પ્રેમની ધારા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nitya nītaratī prabhunā prēmanī dhārā, prabhunā prēmanī dhārā

vahī rahī chē āṁkhōmāṁ ēmanā tō, sadaiva prēmanī dhārā

chalakāī rahyuṁ chē haiyuṁ tō ēmanuṁ, varasī rahī chē prēmanī dhārā

pūrṇa jagata para tō prabhunā vahī rahī chē prēmanī dhārā

saṁtāpa harē chē ē tō haraēka jīvanā jīvanamāṁ tō, ēmanā prēmanī dhārā

śāṁtinō ahēsāsa karāvī rahī chē rē jīvanamāṁ, prabhunā prēmanī dhārā

divyamāṁ divya dhārā chē, prabhunā prēmanī dhārā

apūrṇatānē haranārī, ajñānatānē miṭāvanārī, prabhunā prēmanī dhārā

ēkarūpatānē ēka raṁgamāṁ raṁganārī chē, prabhunā prēmanī dhārā

pāmaratāmāṁthī amaratā āpanārī chē, prabhunā prēmanī dhārā