View Hymn (Bhajan)

Sr No. 4706 | Date: 01-Apr-20182018-04-01મુશ્કેલ છે, મુશ્કેલ છે, જડ મનને સમજાવવું મુશ્કેલ છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mushkela-chhe-mushkela-chhe-jada-manane-samajavavum-mushkela-chheમુશ્કેલ છે, મુશ્કેલ છે, જડ મનને સમજાવવું મુશ્કેલ છે

અજાગ્રત મનુષ્યને જાગ્રત કરવો તો મુશ્કેલ છે, મુશ્કેલ છે

સંજોગોના આક્રોશમાં રોકવો ક્રોધને તો મુશ્કેલ છે, મુશ્કેલ છે

અશાંત મનને શાંત કરીને બેસાડવું તો મુશ્કેલ છે, મુશ્કેલ છે

અજ્ઞાનતા હટાવીને પાથરવો જ્ઞાનનો પ્રકાશ, તો મુશ્કેલ છે

ભાંગીને ભ્રમણા આપવું સાચું જ્ઞાન ને સાચી સમજ, તો મુશ્કેલ છે

ભૂલીને દર્દને ભજવું હરિને, તો જીવનમાં મુશ્કેલ છે

માયાને છોડીને પોકારવું પ્રભુને પ્રેમથી, તો મુશ્કેલ છે

મુશ્કેલ છે, મુશ્કેલ છે, જડ મનને સમજાવવું મુશ્કેલ છે
Mushkela chhe, mushkela chhe, jada manane samajavavum mushkela chhe

View Original
Increase Font Decrease Font

મુશ્કેલ છે, મુશ્કેલ છે, જડ મનને સમજાવવું મુશ્કેલ છે

અજાગ્રત મનુષ્યને જાગ્રત કરવો તો મુશ્કેલ છે, મુશ્કેલ છે

સંજોગોના આક્રોશમાં રોકવો ક્રોધને તો મુશ્કેલ છે, મુશ્કેલ છે

અશાંત મનને શાંત કરીને બેસાડવું તો મુશ્કેલ છે, મુશ્કેલ છે

અજ્ઞાનતા હટાવીને પાથરવો જ્ઞાનનો પ્રકાશ, તો મુશ્કેલ છે

ભાંગીને ભ્રમણા આપવું સાચું જ્ઞાન ને સાચી સમજ, તો મુશ્કેલ છે

ભૂલીને દર્દને ભજવું હરિને, તો જીવનમાં મુશ્કેલ છે

માયાને છોડીને પોકારવું પ્રભુને પ્રેમથી, તો મુશ્કેલ છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

muśkēla chē, muśkēla chē, jaḍa mananē samajāvavuṁ muśkēla chē

ajāgrata manuṣyanē jāgrata karavō tō muśkēla chē, muśkēla chē

saṁjōgōnā ākrōśamāṁ rōkavō krōdhanē tō muśkēla chē, muśkēla chē

aśāṁta mananē śāṁta karīnē bēsāḍavuṁ tō muśkēla chē, muśkēla chē

ajñānatā haṭāvīnē pātharavō jñānanō prakāśa, tō muśkēla chē

bhāṁgīnē bhramaṇā āpavuṁ sācuṁ jñāna nē sācī samaja, tō muśkēla chē

bhūlīnē dardanē bhajavuṁ harinē, tō jīvanamāṁ muśkēla chē

māyānē chōḍīnē pōkāravuṁ prabhunē prēmathī, tō muśkēla chē