View Hymn (Bhajan)

Sr No. 1360 | Date: 11-Sep-19951995-09-11પીવો છે, પીવો છે, પીવો છે, જામ પ્યારનો મારે તો પીવો છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pivo-chhe-pivo-chhe-pivo-chhe-jama-pyarano-mare-to-pivo-chheપીવો છે, પીવો છે, પીવો છે, જામ પ્યારનો મારે તો પીવો છે

તારા પ્યારભર્યા હાથે પીવરાવે તું મને - જામ...

ના રહે મને કોઈ હોંશ બાકી, ત્યાં સુધી પીવરાવે તું - જામ...

ભૂલીને બધા નશાને, આ એક નશામાં મારે ડૂબ્યા રહેવું છે - જામ...

છલકતામય પ્યાલા પીવરાવે કદી તું મને, પીવરાવું કદી હું તને - જામ...

એક જ પ્યાલામાંથી પીએ આપણે, દિલની મહેફિલનો રંગ જમાવવો છે - જામ...

જન્મોજન્મથી છું પ્યાસી, પ્યાસ મારી આજ તું બુઝાવી દે - જામ...

તારા પ્યારની બેખુદીમાં, તારી સંગ-સંગ મને રહેવું છે - જામ...

ભૂલીને અન્ય મસ્તી, તારી મસ્તીમાં મસ્ત બનવું છે - જામ...

અલગતાનો, જુદાઈનો, હર એક અહેસાસને મિટાવવો છે - જામ...

પીવો છે, પીવો છે, પીવો છે, જામ પ્યારનો મારે તો પીવો છે
Pivo chhe, pivo chhe, pivo chhe, jama pyarano mare to pivo chhe

View Original
Increase Font Decrease Font

પીવો છે, પીવો છે, પીવો છે, જામ પ્યારનો મારે તો પીવો છે

તારા પ્યારભર્યા હાથે પીવરાવે તું મને - જામ...

ના રહે મને કોઈ હોંશ બાકી, ત્યાં સુધી પીવરાવે તું - જામ...

ભૂલીને બધા નશાને, આ એક નશામાં મારે ડૂબ્યા રહેવું છે - જામ...

છલકતામય પ્યાલા પીવરાવે કદી તું મને, પીવરાવું કદી હું તને - જામ...

એક જ પ્યાલામાંથી પીએ આપણે, દિલની મહેફિલનો રંગ જમાવવો છે - જામ...

જન્મોજન્મથી છું પ્યાસી, પ્યાસ મારી આજ તું બુઝાવી દે - જામ...

તારા પ્યારની બેખુદીમાં, તારી સંગ-સંગ મને રહેવું છે - જામ...

ભૂલીને અન્ય મસ્તી, તારી મસ્તીમાં મસ્ત બનવું છે - જામ...

અલગતાનો, જુદાઈનો, હર એક અહેસાસને મિટાવવો છે - જામ...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

pīvō chē, pīvō chē, pīvō chē, jāma pyāranō mārē tō pīvō chē

tārā pyārabharyā hāthē pīvarāvē tuṁ manē - jāma...

nā rahē manē kōī hōṁśa bākī, tyāṁ sudhī pīvarāvē tuṁ - jāma...

bhūlīnē badhā naśānē, ā ēka naśāmāṁ mārē ḍūbyā rahēvuṁ chē - jāma...

chalakatāmaya pyālā pīvarāvē kadī tuṁ manē, pīvarāvuṁ kadī huṁ tanē - jāma...

ēka ja pyālāmāṁthī pīē āpaṇē, dilanī mahēphilanō raṁga jamāvavō chē - jāma...

janmōjanmathī chuṁ pyāsī, pyāsa mārī āja tuṁ bujhāvī dē - jāma...

tārā pyāranī bēkhudīmāṁ, tārī saṁga-saṁga manē rahēvuṁ chē - jāma...

bhūlīnē anya mastī, tārī mastīmāṁ masta banavuṁ chē - jāma...

alagatānō, judāīnō, hara ēka ahēsāsanē miṭāvavō chē - jāma...