View Hymn (Bhajan)

Hymn No. 3073 | Date: 18-Dec-19981998-12-18પ્રભુ છીએ અમે તારા સંતાન, અમારી ઇચ્છાઓએ બનાવી દીધા છે અમને સૈતાનhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chhie-ame-tara-santana-amari-ichchhaoe-banavi-didha-chhe-amaneપ્રભુ છીએ અમે તારા સંતાન, અમારી ઇચ્છાઓએ બનાવી દીધા છે અમને સૈતાન

માનવ નો જન્મ મળ્યો, માનવતાએ છોડયા અમારા ઘરબાર, ઇચ્છાઓએ બનાવી …

ગોતવી પહેચાન ખુદની સાચી ક્યાંથી, કે મળતી નથી અમને અમારી પહેચાન

ભગવાન બનવાની તો વાત ક્યાં કરીએ, કે બની ગયા છીએ અમે સૈતાન

ના જીવીએ ચેનથી ખુદના પ્યારથી, કરીએ અમે કોઈનું સન્માન

ઇચ્છાઓની અગનમાં જલી જલીને, બની ગયા છીએ અમે સૈતાન

ભૂલ્યા પોતાની જાતને, ભૂલ્યા બધી એ પહેચાન, કે બની ગયા છીએ અમે સૈતાન

હાલતથી અમારી નથી તું અજાણ, પણ કરે શું જ્યાં ના રાખીએ અમે તારું માન

કરીએ કોશિશ ઘણી અમે છુપાવવા અમારી જાતને, પણ છૂપી તો એ છુપાયના

ભટકી ગયા છીએ રાહ જીવનમાં અમે, કે બની ગયા છીએ અમે સૈતાન

પ્રભુ છીએ અમે તારા સંતાન, અમારી ઇચ્છાઓએ બનાવી દીધા છે અમને સૈતાન

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu chīē amē tārā saṁtāna, amārī icchāōē banāvī dīdhā chē amanē saitāna

mānava nō janma malyō, mānavatāē chōḍayā amārā gharabāra, icchāōē banāvī …

gōtavī pahēcāna khudanī sācī kyāṁthī, kē malatī nathī amanē amārī pahēcāna

bhagavāna banavānī tō vāta kyāṁ karīē, kē banī gayā chīē amē saitāna

nā jīvīē cēnathī khudanā pyārathī, karīē amē kōīnuṁ sanmāna

icchāōnī aganamāṁ jalī jalīnē, banī gayā chīē amē saitāna

bhūlyā pōtānī jātanē, bhūlyā badhī ē pahēcāna, kē banī gayā chīē amē saitāna

hālatathī amārī nathī tuṁ ajāṇa, paṇa karē śuṁ jyāṁ nā rākhīē amē tāruṁ māna

karīē kōśiśa ghaṇī amē chupāvavā amārī jātanē, paṇa chūpī tō ē chupāyanā

bhaṭakī gayā chīē rāha jīvanamāṁ amē, kē banī gayā chīē amē saitāna