View Hymn (Bhajan)

Hymn No. 3072 | Date: 18-Dec-19981998-12-18પ્રભુ એક એક તારા આંસુની કિંમત અમે ચૂકવીશુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-eka-eka-tara-ansuni-kimmata-ame-chukavishumપ્રભુ એક એક તારા આંસુની કિંમત અમે ચૂકવીશું

પ્રભુ નાહક આંસુ ના વહાવ તું, તારા એક એક આંસુની કિંમત …

મારી ગેરહાજરીમાં ભલે વહાવ્યા હશે તે ઘણા આંસુ

હાજરીમાં મારી વહાવવા ના દેશું તને વધારે આંસુ

તું કહે એ અમે બધું કરીશું, કે તારી આંસુની કિંમત ચૂકવીશું

સમર્પણ કરી દેશું જીવન આંખુ તને, તારા આંસુની કિંમત અમે

ચાહતથી અમારી અમે તને, હસીને હસાવશું, કે એક એક …

ઇંતઝારની તારી ક્ષણોને ના અમે હવે વધારે વધારશું

કરેલા બધા ગુનાહની માફી અમે જરૂર માંગશું, કે પ્રભુ એક એક …

પ્રભુ એક એક તારા આંસુની કિંમત અમે ચૂકવીશું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu ēka ēka tārā āṁsunī kiṁmata amē cūkavīśuṁ

prabhu nāhaka āṁsu nā vahāva tuṁ, tārā ēka ēka āṁsunī kiṁmata …

mārī gērahājarīmāṁ bhalē vahāvyā haśē tē ghaṇā āṁsu

hājarīmāṁ mārī vahāvavā nā dēśuṁ tanē vadhārē āṁsu

tuṁ kahē ē amē badhuṁ karīśuṁ, kē tārī āṁsunī kiṁmata cūkavīśuṁ

samarpaṇa karī dēśuṁ jīvana āṁkhu tanē, tārā āṁsunī kiṁmata amē

cāhatathī amārī amē tanē, hasīnē hasāvaśuṁ, kē ēka ēka …

iṁtajhāranī tārī kṣaṇōnē nā amē havē vadhārē vadhāraśuṁ

karēlā badhā gunāhanī māphī amē jarūra māṁgaśuṁ, kē prabhu ēka ēka …