View Hymn (Bhajan)

Hymn No. 8 | Date: 19-Aug-19921992-08-19પ્રભુ દેખી તમારું મુખડું, હું તો હરખાઈ ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-dekhi-tamarum-mukhadum-hum-to-harakhai-gaiપ્રભુ દેખી તમારું મુખડું, હું તો હરખાઈ ગઈ

જોઈ તમારું મુખડું, હું તો હરખાઈ ગઈ

એ મૂર્તિ હૈયે તો મારા સ્થપાઈ ગઈ

તમારા હૃદયમાં, મારું જોતા જોતા મુખડું

તમારો બેગાનો હું તો બની ગયો

ક્યારે સમાઈ ગઈ તમારામાં, ભાન એ પણ ખોઈ બેઠી

વિસરી ગઈ દુનિયાના સ્વરૂપને

ક્યારે ને ક્યાં, ભાન એ તો હું ભૂલી ગઈ

પ્રભુ દેખી તમારું મુખડું, હું તો હરખાઈ ગઈ

View Original
Increase Font Decrease Font

 
પ્રભુ દેખી તમારું મુખડું, હું તો હરખાઈ ગઈ

જોઈ તમારું મુખડું, હું તો હરખાઈ ગઈ

એ મૂર્તિ હૈયે તો મારા સ્થપાઈ ગઈ

તમારા હૃદયમાં, મારું જોતા જોતા મુખડું

તમારો બેગાનો હું તો બની ગયો

ક્યારે સમાઈ ગઈ તમારામાં, ભાન એ પણ ખોઈ બેઠી

વિસરી ગઈ દુનિયાના સ્વરૂપને

ક્યારે ને ક્યાં, ભાન એ તો હું ભૂલી ગઈ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prabhu dēkhī tamāruṁ mukhaḍuṁ, huṁ tō harakhāī gaī

jōī tamāruṁ mukhaḍuṁ, huṁ tō harakhāī gaī

ē mūrti haiyē tō mārā sthapāī gaī

tamārā hr̥dayamāṁ, māruṁ jōtā jōtā mukhaḍuṁ

tamārō bēgānō huṁ tō banī gayō

kyārē samāī gaī tamārāmāṁ, bhāna ē paṇa khōī bēṭhī

visarī gaī duniyānā svarūpanē

kyārē nē kyāṁ, bhāna ē tō huṁ bhūlī gaī
Explanation in English Increase Font Decrease Font

Oh God, on seeing your face, I became ecstatic (2).

That idol of yours started residing in my heart.

Seeing my face in your heart, I became crazy in love.

When I merged in you, I lost sense of it.

I forgot this world, when and where I lost my senses, I forgot.