View Hymn (Bhajan)

Sr No. 1405 | Date: 27-Nov-19951995-11-27પ્રભુ, મને પ્યાર કરતા શિખવાડી દે, મને જીવન જીવતા શિખવાડી દેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-mane-pyara-karata-shikhavadi-de-mane-jivana-jivata-shikhavadi-deપ્રભુ, મને પ્યાર કરતા શિખવાડી દે, મને જીવન જીવતા શિખવાડી દે

નહીં શિખવાડશે જો તું, તો મને કોણ શિખવાડશે, પ્રભુ…

નાસમજ તારા આ બાળને, ખોળે લઈ, તું સમજાવી દે, પ્રભુ…

અનેક રૂપો છે જીવનમાં, અનેક રૂપોમાં તારા એ એક રૂપના દર્શન તું કરાવી દે

ના આપવું હોય કાંઈ, તો ના આપ, ના શિખવાડવું હોય કાંઈ, બીજું તો ના શિખવાડ

માગતો હતો ને માંગુ છું, ના માગવું પડે હવે, તારી જવાબદારી તું સ્વીકારી લે

ના તારવો હોય, તો ના તારજે, તું મને તારા પ્યારમાં ડુબાડી દે

માફ કરજે મને તું, પણ મારી આ માગવાની આદત તું ભુલાવી દે

ફિક્કા જીવનને મારા પ્રભુ, તું પ્યારના રંગથી રંગી દે, પ્રભુ…

ના પાવું હોય તો ના પા ભક્તિરસના પ્યાલા, બસ એક બુંદથી હૈયું છલકાવી દે

પ્રભુ, મને પ્યાર કરતા શિખવાડી દે, મને જીવન જીવતા શિખવાડી દે
Prabhu, mane pyara karata shikhavadi de, mane jivana jivata shikhavadi de

View Original
Increase Font Decrease Font

પ્રભુ, મને પ્યાર કરતા શિખવાડી દે, મને જીવન જીવતા શિખવાડી દે

નહીં શિખવાડશે જો તું, તો મને કોણ શિખવાડશે, પ્રભુ…

નાસમજ તારા આ બાળને, ખોળે લઈ, તું સમજાવી દે, પ્રભુ…

અનેક રૂપો છે જીવનમાં, અનેક રૂપોમાં તારા એ એક રૂપના દર્શન તું કરાવી દે

ના આપવું હોય કાંઈ, તો ના આપ, ના શિખવાડવું હોય કાંઈ, બીજું તો ના શિખવાડ

માગતો હતો ને માંગુ છું, ના માગવું પડે હવે, તારી જવાબદારી તું સ્વીકારી લે

ના તારવો હોય, તો ના તારજે, તું મને તારા પ્યારમાં ડુબાડી દે

માફ કરજે મને તું, પણ મારી આ માગવાની આદત તું ભુલાવી દે

ફિક્કા જીવનને મારા પ્રભુ, તું પ્યારના રંગથી રંગી દે, પ્રભુ…

ના પાવું હોય તો ના પા ભક્તિરસના પ્યાલા, બસ એક બુંદથી હૈયું છલકાવી દે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu, manē pyāra karatā śikhavāḍī dē, manē jīvana jīvatā śikhavāḍī dē

nahīṁ śikhavāḍaśē jō tuṁ, tō manē kōṇa śikhavāḍaśē, prabhu…

nāsamaja tārā ā bālanē, khōlē laī, tuṁ samajāvī dē, prabhu…

anēka rūpō chē jīvanamāṁ, anēka rūpōmāṁ tārā ē ēka rūpanā darśana tuṁ karāvī dē

nā āpavuṁ hōya kāṁī, tō nā āpa, nā śikhavāḍavuṁ hōya kāṁī, bījuṁ tō nā śikhavāḍa

māgatō hatō nē māṁgu chuṁ, nā māgavuṁ paḍē havē, tārī javābadārī tuṁ svīkārī lē

nā tāravō hōya, tō nā tārajē, tuṁ manē tārā pyāramāṁ ḍubāḍī dē

māpha karajē manē tuṁ, paṇa mārī ā māgavānī ādata tuṁ bhulāvī dē

phikkā jīvananē mārā prabhu, tuṁ pyāranā raṁgathī raṁgī dē, prabhu…

nā pāvuṁ hōya tō nā pā bhaktirasanā pyālā, basa ēka buṁdathī haiyuṁ chalakāvī dē