View Hymn (Bhajan)

Sr No. 1388 | Date: 23-Oct-19951995-10-23પ્રભુજી, પ્યાર આપો તમે મને તમારો, નથી જોઈતો બીજો કોઈ સહારોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhuji-pyara-apo-tame-mane-tamaro-nathi-joito-bijo-koi-saharoપ્રભુજી, પ્યાર આપો તમે મને તમારો, નથી જોઈતો બીજો કોઈ સહારો

માંગવું નથી બીજું કાંઈ પાસે તમારી, બસ મને તમારો પ્યાર આપો

દુઃખદર્દથી ભરેલા મારા દિલને, પ્રભુ, આરામ આપો

સંબંધ જે છે આપણા, યુગો પુરાણા, એ સંબંધમાં પ્રાણ હવે પૂરો

ભટકતા ને રઝળતા આ બાળ પર, પ્યારભરી એક નજર તો નાખો

દુર્ગુણો ને દુર્ગુણોથી છું ભરેલો હું, આપી પ્યાર, ગુણોને તો જગાવો

છે મંજિલ તો મારી તમારો પ્યાર પામવું, મંજિલ સુધી પહોંચવા શક્તિ તો આપો

કૃપાભરી નજરમાં તમારી, મારા પર પ્યાર તો વરસાવો, પ્રભુ, મને તમારો પ્યાર આપો

બદલામાં જે કાંઈ જોઈએ, તો એ ભલે મારી પાસેથી લઈલો, પ્રભુ, મને તમારો પ્યાર આપો

એક જીવતા જીવને જીવવા કાજે, એને શ્વાસ આપો, પ્રભુજી, મને તમારો પ્યાર આપો

પ્રભુજી, પ્યાર આપો તમે મને તમારો, નથી જોઈતો બીજો કોઈ સહારો
Prabhuji, pyara apo tame mane tamaro, nathi joito bijo koi saharo

View Original
Increase Font Decrease Font

પ્રભુજી, પ્યાર આપો તમે મને તમારો, નથી જોઈતો બીજો કોઈ સહારો

માંગવું નથી બીજું કાંઈ પાસે તમારી, બસ મને તમારો પ્યાર આપો

દુઃખદર્દથી ભરેલા મારા દિલને, પ્રભુ, આરામ આપો

સંબંધ જે છે આપણા, યુગો પુરાણા, એ સંબંધમાં પ્રાણ હવે પૂરો

ભટકતા ને રઝળતા આ બાળ પર, પ્યારભરી એક નજર તો નાખો

દુર્ગુણો ને દુર્ગુણોથી છું ભરેલો હું, આપી પ્યાર, ગુણોને તો જગાવો

છે મંજિલ તો મારી તમારો પ્યાર પામવું, મંજિલ સુધી પહોંચવા શક્તિ તો આપો

કૃપાભરી નજરમાં તમારી, મારા પર પ્યાર તો વરસાવો, પ્રભુ, મને તમારો પ્યાર આપો

બદલામાં જે કાંઈ જોઈએ, તો એ ભલે મારી પાસેથી લઈલો, પ્રભુ, મને તમારો પ્યાર આપો

એક જીવતા જીવને જીવવા કાજે, એને શ્વાસ આપો, પ્રભુજી, મને તમારો પ્યાર આપો

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhujī, pyāra āpō tamē manē tamārō, nathī jōītō bījō kōī sahārō

māṁgavuṁ nathī bījuṁ kāṁī pāsē tamārī, basa manē tamārō pyāra āpō

duḥkhadardathī bharēlā mārā dilanē, prabhu, ārāma āpō

saṁbaṁdha jē chē āpaṇā, yugō purāṇā, ē saṁbaṁdhamāṁ prāṇa havē pūrō

bhaṭakatā nē rajhalatā ā bāla para, pyārabharī ēka najara tō nākhō

durguṇō nē durguṇōthī chuṁ bharēlō huṁ, āpī pyāra, guṇōnē tō jagāvō

chē maṁjila tō mārī tamārō pyāra pāmavuṁ, maṁjila sudhī pahōṁcavā śakti tō āpō

kr̥pābharī najaramāṁ tamārī, mārā para pyāra tō varasāvō, prabhu, manē tamārō pyāra āpō

badalāmāṁ jē kāṁī jōīē, tō ē bhalē mārī pāsēthī laīlō, prabhu, manē tamārō pyāra āpō

ēka jīvatā jīvanē jīvavā kājē, ēnē śvāsa āpō, prabhujī, manē tamārō pyāra āpō