View Hymn (Bhajan)

Sr No. 4776 | Date: 23-Jan-20192019-01-23પ્રેમે પધારો આજ રે વહાલા મારા, પ્રેમે પધારો આજ રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=preme-padharo-aja-re-vahala-mara-preme-padharo-aja-reપ્રેમે પધારો આજ રે વહાલા મારા, પ્રેમે પધારો આજ રે

શબ્દોની તો આ મહેફિલ નથી, શબ્દને આમંત્રણ ના દેવાય

અંતરથી અંતર સંવાદ કરશે, ને નયનો આપશે પ્રતિસાદ

પ્રેમનાં પાન ને પ્રેમનાં ખાન, પ્રેમનાં રહેશે બંધાણ

શોરસરાબો નહીં મળે તમને, ના મળશે તમને ઘોંઘાટ

અંતરના તારા તારથી વધાવશું, વહાલા તમને આજ રે

પ્રભુજી મારા, વહાલાજી મારા, પ્રેમે પધારો આજ રે

થાક ઉતારશું તમારા રે વહાલા, નહીં આપીએ કોઈ સંતાપ રે

હર્ષોલ્લાસ ને આનંદના રંગે રંગાઈ, રમશું નવલા પાન રાસ

ખોવાશું અમે ને ખોવાશો તમે, રહેશે પ્રેમનાં રે પાન રે વહાલા મારા

પ્રેમે પધારો આજ રે વહાલા મારા, પ્રેમે પધારો આજ રે
Preme padharo aja re vahala mara, preme padharo aja re

View Original
Increase Font Decrease Font

પ્રેમે પધારો આજ રે વહાલા મારા, પ્રેમે પધારો આજ રે

શબ્દોની તો આ મહેફિલ નથી, શબ્દને આમંત્રણ ના દેવાય

અંતરથી અંતર સંવાદ કરશે, ને નયનો આપશે પ્રતિસાદ

પ્રેમનાં પાન ને પ્રેમનાં ખાન, પ્રેમનાં રહેશે બંધાણ

શોરસરાબો નહીં મળે તમને, ના મળશે તમને ઘોંઘાટ

અંતરના તારા તારથી વધાવશું, વહાલા તમને આજ રે

પ્રભુજી મારા, વહાલાજી મારા, પ્રેમે પધારો આજ રે

થાક ઉતારશું તમારા રે વહાલા, નહીં આપીએ કોઈ સંતાપ રે

હર્ષોલ્લાસ ને આનંદના રંગે રંગાઈ, રમશું નવલા પાન રાસ

ખોવાશું અમે ને ખોવાશો તમે, રહેશે પ્રેમનાં રે પાન રે વહાલા મારા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prēmē padhārō āja rē vahālā mārā, prēmē padhārō āja rē

śabdōnī tō ā mahēphila nathī, śabdanē āmaṁtraṇa nā dēvāya

aṁtarathī aṁtara saṁvāda karaśē, nē nayanō āpaśē pratisāda

prēmanāṁ pāna nē prēmanāṁ khāna, prēmanāṁ rahēśē baṁdhāṇa

śōrasarābō nahīṁ malē tamanē, nā malaśē tamanē ghōṁghāṭa

aṁtaranā tārā tārathī vadhāvaśuṁ, vahālā tamanē āja rē

prabhujī mārā, vahālājī mārā, prēmē padhārō āja rē

thāka utāraśuṁ tamārā rē vahālā, nahīṁ āpīē kōī saṁtāpa rē

harṣōllāsa nē ānaṁdanā raṁgē raṁgāī, ramaśuṁ navalā pāna rāsa

khōvāśuṁ amē nē khōvāśō tamē, rahēśē prēmanāṁ rē pāna rē vahālā mārā