En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4777 | Date: 23-Jan-2019
2019-01-23
2019-01-23
પ્રભુ સૂર તારો ના સંભળાય, શબ્દ તારો ના સંભળાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-sura-taro-na-sambhalaya-shabda-taro-na-sambhalaya
પ્રભુ સૂર તારો ના સંભળાય, શબ્દ તારો ના સંભળાય
અંતર પર અમારા ચડી ગયા છે, જાણે કેટલા રે ભાર
કરવા ચાહીએ તોય અનુભવ, તારો રે ના થાય
પોકારે તું અમને હરઘડી હરપળ, સંવાદ તારા ના સંભળાય
અંતરમાં પ્રભુ ભર્યા છે એટલા ઘોંઘાટ, ગુંજન તારો ના સંભળાય
પુરબહાર પ્રકૃતિરૂપે એવા અમે રે પ્રભુ, ના સંભળાય ના દેખાય
ભટકે અમારું મન અસંખ્ય ભ્રમણામાં, સ્થિરતા ના પમાય
પ્રભુ તારા સંદેશા અમારા અંતરથી, ઝીલ્યા ના રે ઝિલાય
આવી અમારી અવસ્થા પ્રભુ, કરી એમાં સુધાર કરીએ તુને પોકાર
પ્રભુ સૂર તારો ના સંભળાય, શબ્દ તારો ના સંભળાય
Prabhu sura taro na sambhalaya, shabda taro na sambhalaya
View Original
પ્રભુ સૂર તારો ના સંભળાય, શબ્દ તારો ના સંભળાય
અંતર પર અમારા ચડી ગયા છે, જાણે કેટલા રે ભાર
કરવા ચાહીએ તોય અનુભવ, તારો રે ના થાય
પોકારે તું અમને હરઘડી હરપળ, સંવાદ તારા ના સંભળાય
અંતરમાં પ્રભુ ભર્યા છે એટલા ઘોંઘાટ, ગુંજન તારો ના સંભળાય
પુરબહાર પ્રકૃતિરૂપે એવા અમે રે પ્રભુ, ના સંભળાય ના દેખાય
ભટકે અમારું
મન
અસંખ્ય ભ્રમણામાં, સ્થિરતા ના પમાય
પ્રભુ તારા સંદેશા અમારા અંતરથી, ઝીલ્યા ના રે ઝિલાય
આવી અમારી અવસ્થા પ્રભુ, કરી એમાં સુધાર કરીએ તુને પોકાર
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
prabhu sūra tārō nā saṁbhalāya, śabda tārō nā saṁbhalāya
aṁtara para amārā caḍī gayā chē, jāṇē kēṭalā rē bhāra
karavā cāhīē tōya anubhava, tārō rē nā thāya
pōkārē tuṁ amanē haraghaḍī harapala, saṁvāda tārā nā saṁbhalāya
aṁtaramāṁ prabhu bharyā chē ēṭalā ghōṁghāṭa, guṁjana tārō nā saṁbhalāya
purabahāra prakr̥tirūpē ēvā amē rē prabhu, nā saṁbhalāya nā dēkhāya
bhaṭakē amāruṁ mana asaṁkhya bhramaṇāmāṁ, sthiratā nā pamāya
prabhu tārā saṁdēśā amārā aṁtarathī, jhīlyā nā rē jhilāya
āvī amārī avasthā prabhu, karī ēmāṁ sudhāra karīē tunē pōkāra
Previous Bhajan
પ્રેમે પધારો આજ રે વહાલા મારા, પ્રેમે પધારો આજ રે
Next Bhajan
અંતરમાં બિરાજતો પ્રત્યક્ષ પણ તું છે, અપરોક્ષ પણ તું જ છે
Previous Gujarati Bhajan
પ્રેમે પધારો આજ રે વહાલા મારા, પ્રેમે પધારો આજ રે
Next Gujarati Bhajan
અંતરમાં બિરાજતો પ્રત્યક્ષ પણ તું છે, અપરોક્ષ પણ તું જ છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up