En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 275 | Date: 20-Jul-1993
1993-07-20
1993-07-20
રમાડવું હોય તેમ રમાડજે પ્રભુ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ramadavum-hoya-tema-ramadaje-prabhu
રમાડવું હોય તેમ રમાડજે પ્રભુ
નચાવવું હોય તેમ નચાવજે
નહીં હોય કોઈ ફરિયાદ મારી તો પ્રભુ
તારું નામ હૈયેથી ના ભૂલવા દેજે
તારું પ્રેમપાન પાવાનું ના ભૂલજે
હૈયે મારા અંધકાર આવવા ના દેતો
જીવનને નિરાશમય ના બનાવતો
હર એક પરિસ્થિતિમાં, તારું નામ પ્રેમથી લઈ શકું
ફરી-ફરી આજ તારી પાસ માંગું
છે તું દયાનો સાગર, આપે છે જેને જે-જે ઇચ્છે
બસ તું આટલું આપી દે જીવનમાં મને
રમાડવું હોય તેમ રમાડજે પ્રભુ
Ramadavum hoya tema ramadaje prabhu
View Original
રમાડવું હોય તેમ રમાડજે પ્રભુ
નચાવવું હોય તેમ નચાવજે
નહીં હોય કોઈ ફરિયાદ મારી તો પ્રભુ
તારું નામ હૈયેથી ના ભૂલવા દેજે
તારું પ્રેમપાન પાવાનું ના ભૂલજે
હૈયે મારા અંધકાર આવવા ના દેતો
જીવનને નિરાશમય ના બનાવતો
હર એક પરિસ્થિતિમાં, તારું નામ પ્રેમથી લઈ શકું
ફરી-ફરી આજ તારી પાસ માંગું
છે તું દયાનો સાગર, આપે છે જેને જે-જે ઇચ્છે
બસ તું આટલું આપી દે જીવનમાં મને
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
ramāḍavuṁ hōya tēma ramāḍajē prabhu
nacāvavuṁ hōya tēma nacāvajē
nahīṁ hōya kōī phariyāda mārī tō prabhu
tāruṁ nāma haiyēthī nā bhūlavā dējē
tāruṁ prēmapāna pāvānuṁ nā bhūlajē
haiyē mārā aṁdhakāra āvavā nā dētō
jīvananē nirāśamaya nā banāvatō
hara ēka paristhitimāṁ, tāruṁ nāma prēmathī laī śakuṁ
pharī-pharī āja tārī pāsa māṁguṁ
chē tuṁ dayānō sāgara, āpē chē jēnē jē-jē icchē
basa tuṁ āṭaluṁ āpī dē jīvanamāṁ manē
Previous Bhajan
ખેંચાતી ને ખેંચાતી જાઉં પ્રભુ, હું ખેંચાતી ને ખેંચાતી જાઉં
Next Bhajan
વસાવી ના શકું પ્રભુ તને હું તો હૈયે મારા
Previous Gujarati Bhajan
ખેંચાતી ને ખેંચાતી જાઉં પ્રભુ, હું ખેંચાતી ને ખેંચાતી જાઉં
Next Gujarati Bhajan
વસાવી ના શકું પ્રભુ તને હું તો હૈયે મારા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up