View Hymn (Bhajan)

Sr No. 221 | Date: 25-Jun-19931993-06-25સળગે છે અંગારા તો હૈયામાં મારા (2)https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=salage-chhe-angara-to-haiyamam-mara-svarthana-angara-to-salage-chheસળગે છે અંગારા તો હૈયામાં મારા (2)

સ્વાર્થના અંગારા તો સળગે છે, જીવન મારું તો એમાં બળતું જાય છે

મળતું નથી મને કાંઈ એમાંથી, અંગારા તો સળગતા જાય છે

કોઈની ઉદારતા એમાં બળતી જાય છે

કોઈનો પ્રેમ એમાં સળગતો જાય છે, અંગારા તો સળગતા જાય છે

સળગતા અંગારથી, હું પોતે સળગી જાઉં છું

તો પણ હૈયામાં મારા, એને સળગાવતી જાઉં છું

વગર અગ્નિએ, મારું બધું, ભસ્મીભૂત તો થઈ જાય છે

અનજાન બની, મસ્તીમાં મસ્ત હું તો રહું છું

સળગે છે અંગારા તો હૈયામાં મારા (2)
Salage chhe angara to haiyamam mara (2)

View Original
Increase Font Decrease Font

 
સળગે છે અંગારા તો હૈયામાં મારા (2)

સ્વાર્થના અંગારા તો સળગે છે, જીવન મારું તો એમાં બળતું જાય છે

મળતું નથી મને કાંઈ એમાંથી, અંગારા તો સળગતા જાય છે

કોઈની ઉદારતા એમાં બળતી જાય છે

કોઈનો પ્રેમ એમાં સળગતો જાય છે, અંગારા તો સળગતા જાય છે

સળગતા અંગારથી, હું પોતે સળગી જાઉં છું

તો પણ હૈયામાં મારા, એને સળગાવતી જાઉં છું

વગર અગ્નિએ, મારું બધું, ભસ્મીભૂત તો થઈ જાય છે

અનજાન બની, મસ્તીમાં મસ્ત હું તો રહું છું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


salagē chē aṁgārā tō haiyāmāṁ mārā (2)

svārthanā aṁgārā tō salagē chē, jīvana māruṁ tō ēmāṁ balatuṁ jāya chē

malatuṁ nathī manē kāṁī ēmāṁthī, aṁgārā tō salagatā jāya chē

kōīnī udāratā ēmāṁ balatī jāya chē

kōīnō prēma ēmāṁ salagatō jāya chē, aṁgārā tō salagatā jāya chē

salagatā aṁgārathī, huṁ pōtē salagī jāuṁ chuṁ

tō paṇa haiyāmāṁ mārā, ēnē salagāvatī jāuṁ chuṁ

vagara agniē, māruṁ badhuṁ, bhasmībhūta tō thaī jāya chē

anajāna banī, mastīmāṁ masta huṁ tō rahuṁ chuṁ
Explanation in English Increase Font Decrease Font

The burning embers rage and glow deep inside this heart of mine,

The fires of selfishness erupt, where dark and greedy thoughts align.

My very life is consumed in this blazing, cruel flame,

I gain absolutely nothing from it, yet the embers burn the same.

Someone's kind generosity is reduced to ashes in this fire,

Someone's pure love is swallowed up by this burning desire, yet the embers burn the same.

With these burning embers, I also get burnt,

Yet I keep on burning them in my heart.

Without a single visible spark, all I own turns to ash and stone,

Yet unaware, I remain in my own mischief.