En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4579 | Date: 18-Mar-2017
2017-03-18
2017-03-18
સમજ સમજે હરકોઈ પોતાની રીતે, ને એને સાચી સમજ એ માને છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samaja-samaje-harakoi-potani-rite-ne-ene-sachi-samaja-e-mane-chhe
સમજ સમજે હરકોઈ પોતાની રીતે, ને એને સાચી સમજ એ માને છે
એક જ વાત માટે હરકોઈ પાસે, નવી નવી સમજ સમજવા મળે છે
પકડે છે કોઈ વાતના તથ્યને, કોઈક કાંઈક નવું પકડે છે
સંદર્ભને સમજે છે કોઈ તો, કોઈ સંદર્ભ નિત્યચૂકે છે
અવસ્થાએ અવસ્થાએ પોતાના નિર્ણયની, રજૂઆત સહુ કરે છે
કોઈ ચૂકે છે, કોઈ પામે છે, કોઈ માને છે, કોઈ ના સ્વીકારે છે
વિચારશું તો ખ્યાલ આવશે કે, જિંદગાની આમ જ ચાલે છે
કોઈની તૈયારી છે સાચી સમજને સમજવાની, એને તો સમજાવાય છે
જેની કોઈ તૈયારી નથી, એને વિચારોથી દૂર રાખવામાં જ મઝા છે
સમય વીતે કોઈને મળે સાચી સમજ, કોઈ આમ જ રહી જાય છે
સમજ સમજે હરકોઈ પોતાની રીતે, ને એને સાચી સમજ એ માને છે
Samaja samaje harakoi potani rite, ne ene sachi samaja e mane chhe
View Original
સમજ સમજે હરકોઈ પોતાની રીતે, ને એને સાચી સમજ એ માને છે
એક જ વાત માટે હરકોઈ પાસે, નવી નવી સમજ સમજવા મળે છે
પકડે છે કોઈ વાતના તથ્યને, કોઈક કાંઈક નવું પકડે છે
સંદર્ભને સમજે છે કોઈ તો, કોઈ સંદર્ભ નિત્યચૂકે છે
અવસ્થાએ અવસ્થાએ પોતાના નિર્ણયની, રજૂઆત સહુ કરે છે
કોઈ ચૂકે છે, કોઈ પામે છે, કોઈ માને છે, કોઈ ના સ્વીકારે છે
વિચારશું તો ખ્યાલ આવશે કે, જિંદગાની આમ જ ચાલે છે
કોઈની તૈયારી છે સાચી સમજને સમજવાની, એને તો સમજાવાય છે
જેની કોઈ તૈયારી નથી, એને વિચારોથી દૂર રાખવામાં જ મઝા છે
સમય વીતે કોઈને મળે સાચી સમજ, કોઈ આમ જ રહી જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
samaja samajē harakōī pōtānī rītē, nē ēnē sācī samaja ē mānē chē
ēka ja vāta māṭē harakōī pāsē, navī navī samaja samajavā malē chē
pakaḍē chē kōī vātanā tathyanē, kōīka kāṁīka navuṁ pakaḍē chē
saṁdarbhanē samajē chē kōī tō, kōī saṁdarbha nityacūkē chē
avasthāē avasthāē pōtānā nirṇayanī, rajūāta sahu karē chē
kōī cūkē chē, kōī pāmē chē, kōī mānē chē, kōī nā svīkārē chē
vicāraśuṁ tō khyāla āvaśē kē, jiṁdagānī āma ja cālē chē
kōīnī taiyārī chē sācī samajanē samajavānī, ēnē tō samajāvāya chē
jēnī kōī taiyārī nathī, ēnē vicārōthī dūra rākhavāmāṁ ja majhā chē
samaya vītē kōīnē malē sācī samaja, kōī āma ja rahī jāya chē
Previous Bhajan
जहन में जब तू आ जाता है, पूरा आलम तुरंत बदल जाता है
Next Bhajan
કરે છે બધું બધા માટે વાલો મારો, એ તો કરતો ને કરતો જાય છે
Previous Gujarati Bhajan
ક્યારે ક વિચાર વર્તન કહી જાય છે, ક્યારે ક વર્તન વિચાર કહી જાય છે
Next Gujarati Bhajan
કરે છે બધું બધા માટે વાલો મારો, એ તો કરતો ને કરતો જાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up