View Hymn (Bhajan)

Sr No. 4577 | Date: 11-Mar-20172017-03-11ક્યારે ક વિચાર વર્તન કહી જાય છે, ક્યારે ક વર્તન વિચાર કહી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kyare-ka-vichara-vartana-kahi-jaya-chhe-kyare-ka-vartana-vichara-kahiક્યારે ક વિચાર વર્તન કહી જાય છે, ક્યારે ક વર્તન વિચાર કહી જાય છે

શું કોને કહેવું, શું કોને સંબોધવું, હરકોઈ પોતાની ઓળખાણ આપતા જાય છે

લાખ કોશિશ કરે આડંબર ઊભા કરવાથી, સત્ય ના છૂપું છુપાય છે

આવતા સંજોગો હરકોઈ પોતાની, અસલી પહેચાન આપી જાય છે

જબાનની મીઠાશની પાછળ, અંતરની કડવાશ દેખાઈ જાય છે

બનાવટી પ્રેમની પાછળ, આંખની ઈર્ષા છલકાઈ જાય છે

નિઃસ્વાર્થતાના આંચળ પાછળ, સ્વાર્થના તાણાવાણા દેખાઈ જાય છે

જૂઠા દંભોનાં દર્શન તો, ક્ષણએકમાં થઈ જાય છે

ક્યારે ક વિચાર વર્તન કહી જાય છે, ક્યારે ક વર્તન વિચાર કહી જાય છે
Kyare ka vichara vartana kahi jaya chhe, kyare ka vartana vichara kahi jaya chhe

View Original
Increase Font Decrease Font

ક્યારે ક વિચાર વર્તન કહી જાય છે, ક્યારે ક વર્તન વિચાર કહી જાય છે

શું કોને કહેવું, શું કોને સંબોધવું, હરકોઈ પોતાની ઓળખાણ આપતા જાય છે

લાખ કોશિશ કરે આડંબર ઊભા કરવાથી, સત્ય ના છૂપું છુપાય છે

આવતા સંજોગો હરકોઈ પોતાની, અસલી પહેચાન આપી જાય છે

જબાનની મીઠાશની પાછળ, અંતરની કડવાશ દેખાઈ જાય છે

બનાવટી પ્રેમની પાછળ, આંખની ઈર્ષા છલકાઈ જાય છે

નિઃસ્વાર્થતાના આંચળ પાછળ, સ્વાર્થના તાણાવાણા દેખાઈ જાય છે

જૂઠા દંભોનાં દર્શન તો, ક્ષણએકમાં થઈ જાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kyārē ka vicāra vartana kahī jāya chē, kyārē ka vartana vicāra kahī jāya chē

śuṁ kōnē kahēvuṁ, śuṁ kōnē saṁbōdhavuṁ, harakōī pōtānī ōlakhāṇa āpatā jāya chē

lākha kōśiśa karē āḍaṁbara ūbhā karavāthī, satya nā chūpuṁ chupāya chē

āvatā saṁjōgō harakōī pōtānī, asalī pahēcāna āpī jāya chē

jabānanī mīṭhāśanī pāchala, aṁtaranī kaḍavāśa dēkhāī jāya chē

banāvaṭī prēmanī pāchala, āṁkhanī īrṣā chalakāī jāya chē

niḥsvārthatānā āṁcala pāchala, svārthanā tāṇāvāṇā dēkhāī jāya chē

jūṭhā daṁbhōnāṁ darśana tō, kṣaṇaēkamāṁ thaī jāya chē